SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૃગાપુત્રની સજઝાય [૨૨૯ - - - - - તન ધન જનન કારમાંજી, ક્ષણ ક્ષણ ખૂટે આય. હો માવડી -૧૩ માતા અનુમતિ આપીયેજી, લેઈશું સંયમ ભાર; પંચ રતન મુજ સાંભર્યાજી, કરશું તેની સાર. હો માવડી -૧૪ વયણ સુણ બેટા તણાંજી, જનની ધરણી ઢળત; ચિત્ત વન્યું તવ આરડેજી, નયણે નીર ઝરંત. રે જાયા, તુજ વિણ ઘડી રે છ માસ.—૧૫ વળતી માતા ઈમ ભણેજી, સુણ સુણ મોરા રે પુત્ર; મનમેહન તું વાલહેજી, કાંઈ ભાગે ઘર સૂત્ર. રે જાયા -૧૬ મહેટા મંદિર માળીયાંજી, રાન સમેવડ થાય; તુજ વિણ સહુ અળખામણુજી, કિમ જાવે દિન રાય. રે જાયા૦-૧૭ નવ મસવાડા ઉદર ધજી, જન્મ તણું દુખ દીઠ કનક કાળે પિષીજી, હવે હું થઈ અનીઠ. રે જાયા -૧૮ યોવન વય નારી તણાજી, ભગવો બહળા રે ભેગ; યૌવન વય વીત્યા પછીજી, આદરજે તપ ગ. રે જાયા૦-૧૯ પડ્યો અખાડી જિમ હાથીજી, મૃગલે પડી રે પાસ; પંખી પડીયે જિમ પાંજરેજી, તેમ કુમર ઘર વાસ. રે જાયા૦-૨૦ ઘર ઘર ભિક્ષા માગવીજી, સરસ નિરસ હેય આહાર; ચારિત્ર છે વત્સ દેહિલુંજીજેવી ખાંડાની ધાર. રે જાયા-૨૧ પંચ મહાવ્રત પાળવાંજી, પાળવા પંચ આચાર; દેષ બેંતાલીશ ટાળીનેજી, લે સૂઝતો આહાર. રે જાયા -૨૨ મીણ દાંતે લેહમય ચણાજી, કિમ ચાવીશ કુમાર; વળ સમેવડ કેળીયા, જિને કહ્યો સંયમભાર. રે જાયા–૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy