SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ રર૮] શ્રી જૈન સજઝાય સંગ્રહ બળથી નામે ભલેજી, મૃગાપુત્ર પ્રસિદ્ધ. માતાને નામે કરીજી, ગુણ નિષ્પન્ન તસ દીધ. હે માવડી -૨ ભણી ગણી પંડીત થજી, યૌવન વય જબ આય; સુંદર મંદિર કરાવીયજી, પરણાવે નિજ માય. હે માવડી.-૩ તવ વય રૂપે સારીખીએ, પરણ્યા બત્રીશ નાર; પંચ વિષય સુખ ભેગવેજી, નાટકના ધમકાર. હો માવડી -૪ રત્નજડિત સહામણાજી, અદ્ભુત ઉંચા આવાસ; દેવ દગંદુકની પરેજી, વિલસે લીલ વિલાસ. હે માવડી -પ એક દીન બેઠા માળીયેજી, નારીને પરિવાર, મસ્તક પગ દાઝે તળાંજી, ઢઠા શ્રી અણગાર. હે માવડી.-૬ મુનિ દેખી ભવ સાંભજી, વસી મન વૈરાગ; ઉતર્યો આમણ દમણજી, જનનીને પાયે લાગ. હો માવડી -૭ પાય લાગીને વીનવે, સુણ ગુણ મેરી માય; નટુવાની પરે નાચીયાજી, લખ ચોરાશી માંય. હે માવડી -૮ પૃથ્વી પાણી તેઉમાંજી, ચેથી રે વાઉકાય; જન્મ મરણ દુઃખ ભેગવ્યાં છે, તેમ વનસ્પતિ માંય. હો માવ૦-૯ વિગલેંદ્રિ તિર્યંચમાંજી, મનુષ્ય દેવ મઝાર; ધર્મ વિહુણો આતમાજી, રડવડીયા સંસાર. હો માવડી -૧૦ સાતે નરકે હું ભમ્યા, અનંત અનંતી રે વાર; છેદન ભેદને ત્યાં સહ્યાંજી, કહેતાં ન આવે પાર. હો માવડી -૧૧ સાયરના જળથી ઘણાંજી, મેં પીધાં માયનાં થાન; તૃપ્તિ ન પામ્યો આતમાજી, અધિક આરોગ્યાં ધાન. હે માવડી -૧૨ ચારિત્ર ચિંતામણિ સમેજી, અધિક મ્હારે મન થાય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy