SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુદર્શન શેઠની સઝાય [ રરપ ,,,,,,,,,, શેઠ ભણું પૂછે ઈસું રે લો, કહો એ કવણ વૃત્તાંત રે; સલુણા. શેઠ મુખે બોલે નહીં રે લો, રૂક્યો ભૂપ અત્યંત રે. સલુણ. શીળ૦- ૬ મારણ હુકમ દીયે તદા રે લે, કીધી વિટંબના સૂર રે; સલુણા. તસ ઘરનું કાઉસગ્ગ રહી રે લો, કષ્ટ કરવા દૂર રે. સલુણા. શીળ૦- ૭ શાસનસૂરી સાનિધ્ય કરે રે લે, પ્રગડ્યો પુણ્ય પંડૂર ; સલુણ. શૂળીનું સિંહાસન થયું રે લો, શીલ પ્રભાવ અનુર રે. સલુણ. શીળ૦- ૮ રાજા બહુ આદર કરી રે , પહોંચાડે નિજ ગેહ રે; સલુણા. સર્વ અપરાધ ખમાવીયા રે લે, વ્યાયે સુજશ એ છેહ રે. સ, શીળ૦-૯ અનુક્રમે સંયમ આદરી રે લે, સાર્યા આતમ કાજ રે; સલુણ. કેવળ લહી મુગતે ગયા રે , શેઠ સુદર્શન સ્વામી રે. સત્ર શીળ૦-૧૦ મગધ દેશ પાટલિપુરે રે લે, વંદે શ્રી મુનિ ભાણ રે; સલુણા. અમૃતધર્મ સંગથી રે લે, શિષ્ય ક્ષમાલ્યાણ રે. સ. શીળ૦-૧૧ શ્રી લક્ષ્મીરતનજીકૃત શ્રી પ્રસન્નચંદ રાજર્ષિની સક્ઝાય કાગ, ભવિક ધારજો રે.એ રાગ. રાજ છોડી રળીયામણે રે, જાણ અથિર સંસાર; વિરાગે મન વાલીએ રે, હરખે લીધે સંયમ ભાર. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy