________________
૨૨૬ ]
- શ્રી જૈન સઝાય સંગ્રહ
પ્રસન્નચંદ પ્રણમું તમારા પાય, તે માટે મુનિરાય. પ્રસન૦૧ વનમાં કાઉસગ લઈ રહ્યા છે, પગ ઉપર પગ ચઢાય; બાંહ બેઉ ઉંચી કરી રે, સૂર્ય સામી દૃષ્ટિ લગાય. પ્રસન્ન-૨ દૂરમુખ દૂત વચન સુણે રે, ક્રોધ ચડ્યો તતકાળ; મનસું સંગ્રામ માંડીઓ રે, મુનિ પડ્યો માયાજાળ. પ્રસન૦-૩ શ્રેણિકે પ્રશ્ન પૂછીઓ રે, હમણાં શી ગતિ જાય; વીર કહે હમણું ચવે, એતે સાતમી નરકે જાય. પ્રસન્ન -૪ ક્ષણેક અંતર પૂછીઓ રે, મુનિ સર્વારથ વિમાન; વાગી દેવની દુંદુભિ રે, રિષિ પામે કેવળજ્ઞાન પ્રસન્ન૦૫ પ્રસનચંદ મુગતે ગયા રે, શ્રી મહાવીર પ્રભુના શિષ્ય; લક્ષ્મીરતન ઈમ વિનવે, મેં તે દેખે સૂત્ર પરતક્ષ. પ્રસવ-૬
શ્રી સમયસુંદરજીકૃત શ્રી દમહરાયની સઝાય
(૧૬૬) - ઇડર આંબા આંબલી રે—એ રાગ. નયરી કપિલાને ધણી રે, જયરાજ ગુણ જાણ, ન્યાય નીતિ પાળે પ્રજા રે, ગુણમાળા પટરાણી.
મૂહરાય બીજો પ્રત્યેક બુધ, વૈરાગે મન વાળીએ રે, સમકિત પાળે શુદ્ધ. દુમૂહ૦–૧ ધરતી ખણતાં નીસર્યો રે, મુગટ એક અભિરામ; બીજે પ્રતિબિંબ તિણે નામ,
હુમૂહ-૨ મુગટ લેવા ભણું માંડીએ રે, ચંપ્રદ્યોત સંગ્રામ; પણ અન્યાય કુટિલીઓ રે, કિમ સરે તેહનાં કામ. દુમૂહ૦–૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
N