________________
૨૨૪]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
*
**
**
***
**
***
*
**
*
**
*
*
ઈમ અનિત્ય ભાવ રૂપે, લહ્યો ભાવ ઉદાસ રે; કહ્યું કેવળનાણુ ઉજવળ, સાધુ વેશ પ્રકાશ રે. સહજ –૭ સહસ દશ નિજ પુત્ર સાથે, પરિવર્યા વિચરંત રે; ભવિક જન ઉદ્ધાર કરતાં, જ્ઞાનવિમા મહંત રે. સ૦-૮
શ્રી ક્ષમા કલ્યાણક કૃત શ્રી સુદર્શનશેઠની સઝાય
(૧૬૪) શીળ રતન જતન કરે રે લે, જેહથી સહુ સુખ થાય રે; સલુણા. શેઠ સુદર્શનની પરે રે લે, સંકટ સહુ મીટ જાય રે. સલુણા.
શીળ૦- ૧ અંગદેશ ચંપાપુરી રે લો, દધિવાહન ભૂપાળ રે; સલુણા. અભયા પ્રમુખ અંતેઉરી રે લે, સુંદર તનુ સુકુમાળ રે. સલુણ.
શીળ૦- ૨ શેઠ સુદર્શન તિહાં વસે રેલો, નારી મનોરમા કંત રે; સલુણા. કામ સમે રૂપે કરી રે લો, વ્રત ધારી ગુણવંત રે. સલુણા.
શીળ૦- ૩ અભયા રાણી એકદારે લે, કેળવી કપટ મંડાણ રે; સલુણું. કાઉસગ્ગ કરતા શેઠજી રે , અણાવ્યા નિજ ઠાણ રે. સલુણ.
શીળ – ૪ ઉપસર્ગ કીધા આકરા રેલે, પણ નવિ ચૂક્યા તેહ રે. સલુણા. આળ અલિક દી તિણે રે ,નૃપ નહીં સહે એહ રે. સલુણા.
શીળ૦- ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org