SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નીગઈરાયની સઝાય [રર૩ નગરી ભણી રાજા નીસર્યા, હાંકી ની ગઈ રૂપનિધાન રે; મારગમાં આંબો મિલ્યા, હાંકી. સુંદર ફળ ફૂલ પાન રે.-૩ કેયલ કરે ટહુકડા, હાંકી. માંજર રહી મહકાય રે; રાજા ઇંક માંજર ગ્રહી, ડાંકી, નિરખે ચિત્ત લગાય રે -૪ તાપ થકી કરમાઈ તે, હાંકી જઈ વિનાશે ભૂપ રે; શોભા સઘળી કારમી, મ્હાંકી જાણી બૂઝયો સૂર રે.-૫ જાતિસ્મરણ પામી, હાંકી. સંયમ પાળે શુદ્ધ રે; સમયસુંદર કહે સાધુને, મહાંકી ચોથા પ્રત્યેક બુદ્ધ રે.-૬ શ્રી જ્ઞાનવિમલસરિ કૃત શ્રી દેવકુંજરઋષિની સજઝાય સહજ સુંદર મુનિ પુરંદર, વંદીએ ધરી ભાવ રે; ભવ મહેદધિ તરણ પ્રવહણ, સાધુ વંદન નાવ રે. સવ-૧ રૂપ મનહર વર ગુણાકર, દેવકુંજર ભૂપ રે; કનક વાને રૂષિવર એ, રાજહંસ સરૂપ રે. સહજ-૨ અન્ય દિન ઉદ્યાનમાંહી, ગયા કીડન કાજ રે; અરૂણ ઉદયે તેજ હેજે, વિકસિતાંબુજ રાજ રે. સહજ -૩ સંત વિલસે એમ વસંતે, કરી નવનવા રંગ રે; એમ કરતાં સાંજ સમયે, પ્રગટીઓ બહુ રંગ રે. સહજ -૪ કમળ કાનન પ્લાન દેખી, થયાં તરૂ વિછાય રે; ચકવાદી વિરહ આતુર, વિસ્તર્યું ભૂ છાય રે. સહજ – તેહ દેખી નૃપતિ ચિતે, અહો રંગ શું એહ રે; સંધ્યા વાદળ પરિ વિસ્તર્યું, અથિર તનુ ધન ગેહ રે. સવ-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy