SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨] શ્રી જૈન સજઝાય સંગ્રહ શ્રી સમયસુંદરજી કૃત શ્રી નમિરાજાની સજઝાય (૧૬૧) જંબુદ્વીપમાં દીપતું, નયર સુદરશન ભાય; હેજી મણિરથ રાજ કરે તિહાં, કીધો સબળ અન્યાય.-૧ હજી યુગબાહુ બંધવ મારીઓ, મયણરેહા ગઈ નાસ; હેજી જા પુત્ર ઉદ્યાનમેં, પડીય વિદ્યાધર પાસ-ર પણ શીલે રાખે સાવતે. પદમરથ ભૂપાળ; હજી ઘેડે અપહર્યો આવો, તીણે તે લીધે બાળ.-૩ હાજી પુત્ર પાળી મેટે કીધે, શત્રુ નમ્યા સહુ આય; હોછ નમિ એવું નામ થાપીયું, થયે મિથિલાને રાય-૪ હિજી સહસ અંતેર શું રમે, દાહજવર ચક્યો દેહ, હેજી કરમ થકી છુટે નહીં, અથિર સહુ રિદ્ધિ એહ-૫ હજી વૈરાગે મન વાળીયું, તવ તે ઉતર્યો તાપ; હેજી નમિ રાજા સંયમ લી, ઈંદ્ર પરખ્યા આપ.-૬ હજી ચડતે પરિણામે ચઢયો, પ્રણમ્યા સુર નાર રાય; હોજી સમયસુંદર કહે સાધુના, નિત્ય નિત્ય પ્રણમું પાય.-૭ શ્રી નીગઈરાયની સઝાય પુડપુરવર્ધન રાજિયે, મ્હાંકી સહીયર સિંહરથ નામ નરિંદરે; એક દિને ઘેડે અપહયે હાંકી પડીઓ અટવી માંહિ રે.–૧ પરવત ઉપર પેખી, હાંકી. શત ભૂમિએ આવાસ રે; કનકમાળા વિદ્યાધરી, હાંકી. પ્રણમી પ્રેમ ઉલાસ રે–૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy