________________
શ્રી અરણિક મુનિની સજઝાય.
[રર૧ -
વણુ રંગીલી રે નયણે વધીયે, ઋષિ થંભ્યો તેણે ઠાણેજી; દાસીને કહે જા રે ઉતાવળી, ઝષિ તેડી ઘર આ જી .
અરણિક – ૩ પાવન કીજે રે ઋષિ ઘર આંગણે, હર મેદક સારેજી; નવયૌવન રસ કાયા કાં દહે, સફળ કરે અવતારજી.
અરેણિક - ૪ ચંદ્રવદનીએ ચારિત્રથી ચૂકવ્ય, સુખ વિલસે દિન રાતેજી; બેઠે ગેખે રે રમતે સંગઠે, તવ દીઠી નિજ માતાજી.
અરણિક - ૫ અરાણેક અરણિક કરતી મા ફરે, ગલીએ ગલીએ બજારે જી; કહે કેણે દીઠે રે હારે અરણીઓ, પૂછે લોક હજારજી.
અરણિક – ૬ હું કાયર છું રે હારી માવડી, ચારિત્ર ખાંડાની ધાર; ધિ ધિગ વિષાયા રે હારા જીવને, મેં કીધે અવિચારે છે.
અરણિક – ૭ ગોખથી ઉતરી રે જનનીને પાય પડો, મન શું લાયે અપાર; વત્સ તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેહથી શિવ સુખ સારે.
અરણિક – ૮ એમ સમજાવી રે પાછો વાળીએ, આ ગુરૂની પાસેજી; સશુરૂ દીએ રે શીખ ભલી પરે, વૈરાગે મન વાસે જી.
અરણિક – ૯ અગ્નિ ધખંતી રે શિલા ઉપરે, અરણિકે અણસણ કીધે; રૂપવિજય કહે ધન્ય તે મુનિવર, જેણે મનવાંછિત લીધા.
અરણિક-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org