________________
ર૨૦].
શ્રી જૈન સઝાય સંગ્રહ
જ
કે, '
ળ
*
,
14
w
w x + *
*
w
w w r
w
ગુરૂ દીયે શિક્ષા સાધુને રે, પાળે નિરતિચાર; પ્રેમબંધન છે પાડુ, તેણે કીજે ઉદ્યમ વિચાર કે. ભ૦-૨ ગિરી વન ખંડ સાધુજી, સાધી રે સંયમ ગ; ગાળી એ જીવન આપણું, નહિ ધરીયે રેચિંતા ને શેકકે.ભેટ-૩ ભેળપણે ભેગીસર થયે, આતમ વાર અનંત ભામિનીશું ભીનો રહ્યો, નવિ આરે આજ લગે અંત કે.ભ૦૪ પ્રણમીને પ્રભુ શું કહે, સ્વામી સુણે અરદાસ; કાયા કાયર માહરી, મુજ દીજે અણસણની આશ કે. ભેટ-૫ લાખ ચોરાશી ખામીને, તેણે લીધો અણસણ સાર; અનુક્રમે પાળી આઉખું, અવતરી રે સુરવિમાન મેઝાર કે.
ભેટયા-૬ જિન તણી શીખ સોહામણી, જે કરે કુળ અવતંસ; તે લહે લીલા આણંદ શું, જેમ વિકસે રે ગંગાજળ હંસકે.ભે ૭ સંવત સત્તર ચિત્તરે, વડ ખરતરગચ્છ વાસ; ગણિ મહિમાસાગર હિત વડે, આણંદે રે કહ્યો રાસ
વિલાસ કે. ભેટો – ' શ્રી રૂપવિજયજી વિરચિત
(૧૬૦) અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશજી; પાય અડવાણે રે વેળુ પરજળે, તન સુકુમાળ મુનીશજી.
મુખ કરમાણું રે માલતી ફૂલ મ્યું, ઊભે ગેખની હેઠજી; ખરે બપોરે રે દીઠે એકલે, માહી માનિની મેટોજી.
અરણિક - ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org