SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬] શ્રી જૈન સજઝાય સંગ્રહ દ્વાી પાંચમી (૧૫૬) બે બે મુનિ વિહરણું પાગરીયાંછ.-એ રાગ. તેણે રે અણગારે ઋષિ જે ઘણું રે, નયણે ન દીઠે કિણહી ઠામ રે; આચારજ આગળ આવી કહે છે, હું અપરાધી હુએ સ્વામ રે. માહરા અહંન્નક કિણે દીઠે નહિ રે. ભગવાન અહંન્નક ભૂલો પડ્યો રે,વાત સુણી તે મુનિની માય રે; રેતી દુખ ભરી છાતી ફાટતી રે, જીવન સુતને જેવા જાય રે. માહ૦-૨ મેહ તણી ગતિ દીસે દેહલી રે, રોતી ને જેતી હીડે ગામ રે; ભાદર લાગે નયણું નીંગળે રે, મુખથી મૂકે ન સુતનું નામ રે. માહરોટ-૩ ભૂખ ન લાગે તૃષા ભાગી ગઈ રે, ક્ષણક્ષણ ખટકે હૃદય મેઝાર રે; વિરહ વિલધે પીડ ન કે લહે રે, જેહ મા દુઃખ વહે નિરધાર રે. માહ૦-૪ ઘરઘર પૂછે વિલખાણ થઈ રે, દીઠો કેઈ નાનડીયા વેશે રે; ખાંધે તસ લાખ લોબડી રે, મુનિવર રૂપ તણે સન્નિવેશ રે. માહરે -૫ શેરીએ શેરીયે જો સાધવી રે, ફરી ફરી ફરીને સો વાર રે, હેરી હેરી ઘરઘર માળીયે રે, ઘેરી ઘેરી પૂછે નાર રે. મા-૬ બાળ વિહી હરિણી જેહવી રે, દુઃખભર સેતી ઘેલી થાય રે; મેહ વિ છેહા એણી પરે દેહિલા રે, રણ દિન ટળવળતાં જાય રે. માહ૦-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy