________________
શ્રી અહંન્નકમુનિનું અષ્ટઢાળીયું
[૨૧૭
દેહા અહંન્નક એકણ સમય, પ્રમદા પાસે લેઈ; ગેખ ઝરૂખે મહાલત, પાસા રમત કરેઈ-૧
ઢાળ છઠ્ઠી
(૧૫૭)
જયતસિરિ પારઘીયાની–એ રાગ નાંખે દાવ સોહામણું રે, પાસા રણઝણકાર રે; રંગરાતે. તેહવે તિહાં ગઈ સાલવી રે, સુતની લેતી સાર રે. રંગરાતે – ૧ કેલાહલ સુણી સામટો રે, હેઠે નિહાળ્યું જામ રે; રંગરાતે. રડતી પડતી સાધવી રે, માતા દીઠી તામ રે. રંગરા- ૨ જે જાતાં આવતાં રે, લેક મન્યા લખ કોડ રે; રંગરાતે. અહંન્નક ચિત્ત ચિંતવે રે, રમત રમણી છેડ રે. રંગરાતે.- ૩ હા ! હા! ધિક મુજને પડો રે, મેં કીધું કોણ કામ રે; રંગરાતે. ગુરૂ છાંડી ગેખે રમું રે, માતા ટળવળે આમ રે. રંગરાતે - ૪ કેહનાં મંદિર માળીયાં રે, કેહનાં રમણી રંગ રે; રંગરાતે. જાવું દૂર વિદેશડે રે, ચાર દિવસને સંગ રે. રંગરા - ૫ વાલેશર પણ આપણા રે, ઉઠી આઘા જાય રે, રંગરાતે. કે કે કેહને પડખે નહિ રે, શીખ ન માંગે કાંય રે. રંગરાતે - ૬ ક્ષણ દીસે વ્યવહારી રે, તે ક્ષણ માટે નિરાશ રે; રંગરાતે. ક્ષણ હિંડોળે ખેલવું રે, ક્ષણ સ્મશાને વાસ રે. રંગરાતે.- ૭ -તન ધન જોબન કારમાં રે, મૂઢ કરે અહંકાર રે; રંગરાતે, આઠે મદશું ચાલતાં રે, તે પણ ગયા નિરઅહંકાર રે.
રંગરા – ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org