SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અહંન્નકમુનિનું અષ્ટઢાળીયું [૨૧૫ એ સોવનનાં સાંકળા, રૂપેરી રંગ રેળ; મુનિ એ બારે ચિહું દિશે, હેમ જડિયા હિંડોળ. મુનિ મ.- ૪ એ લાખણા ઓરડા, રાયણ જગ્યા પરસાળ; મુનિ એ ધન યૌવન તુમ વસુ, આણંદ લીલ ભૂપાળ; મુત્રમ - ૫ મુનિવર ચઢીયા માળીયે, ચાલી ગયા અણગાર; મુનિ ભામિનીશું ભીને રહે, વિરૂઓ વિષય વિકાર. મુનિભ૦- ૬ ક્ષણ ચૌબારે માળીયે, ક્ષણ હિંડોળા ખાટ; મુનિ ક્ષણ લાખણે ઓરડે, પૂરે મનની આશ. મુનિ મહેલ - ૭ ક્ષણ ચાખડીયે ચાલતે, ઠમકે ઠવતે પાય; મુનિ મુખ મરકલડા મેલતે, માનીની મેહ ઉપાય. મુનિ મ.- ૮ અબળા આસંગે ચડી, ક્ષણ વિરહો ન ખમાય; મુનિ જે જેહને મનમાનીયા, તે તેને મન રાય. મુનિ મહોલ - ૯ બેલે ફૂલ તળાઈએ, મેલી સરવે રીત; મુનિ આસંગા આઘા થયા, છાંડી ગુરૂ શું પ્રીત. મુનિ મહેલ૦-૧૦ ગોચરીયે ચાલ્યો હતો, જે આગળ અણગાર; મુનિ તેણે પાછું જોયું જિસે, તિસે ન દીઠ લગાર. મુનિ મ.-૧૧ ઉંચું ન જોયું આગળ, પાછળ જોયું ન જોય; મુનિ અહંન્નક દીસે કિહાં, નારી ભેળ સોય. મુનિ મ.-૧૨ દેહા નારી નયણે ભેળવ્યા, ભૂલા પડ્યા છે; હરિહર બ્રહ્મા સારીખા, હજીય ન લાધ્યા તેહ-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy