________________
૨૧૪]
શ્રી જૈન સઝાય સંગ્રહ
નેહ દષ્ટ સનમુખ જીવે, આળસ મોડે અંગે રે; અબળા તે આતુર થઈ, પ્રગટ કીયે મન રંગો રે. મુ૦-૧૧ હે ગુણવંતા સાધુજી, ભમવું ઘર ઘર બાર રે; દીક્ષા દુષ્કર પાળવી, વિસામે તુમ આચારો રે. મુનિ–૧૨ મહટાં મંદિર માળીયાં, અટવી માંહે વાસો રે; સુખે રહે મેલી કરી, પર ઘર કેરી આશે રે. મુનિટ-૧૩ કિહાં હિંડોળા સોહામણું, ફૂલ તણું મહકાર રે; કિહાં ધરણું તલ પઢવું, કાંકરાશું વ્યવહાર રે. મુનિ–૧૪
દોહા સુગુણ સલુણ સાધુજી, ભમવું દેશ વિદેશ રમે જે મંદિર માળીયે, જેવન લાહ લેશ.-૧ બેલ સુણ અબળા તણા, જિસ્યા મેર કિંગાર; ડાહ્યો પણ ભૂલ્ય ઘણું, અહંન્નક અણગાર-૨
ઢાળ ચોથી
(૧૫૫)
થાકે વીરે ચારિત્ર લીયે–એ રાગ. મહાલ પધારો મન રળી, બલિહારી તુમ વેશ; મુનિવર. ગેદ બિછાવું પાયે પડું, ચાલશે તે ચાલણ ન દેશ.
મુનિ મહોલ– ૧ લાજ ન કીજે હે લાડલા, સરખો લહી સંગ; મુનિવર. બાળાપણું છે દેહિલું, કેમ છીજે વિણ ભેગ. મુનિ મ– ૨ એ મંદિર એ માળીયાં, એ હિંડોળા ખાટ; મુનિ એ મેતીનાં ઝુમખાં, રાયણ જયા એ પાટ. મુનિ મ.- ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org