SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અહુ નકમુનિનું અઢાળીયું ઢાળ ત્રીજી ( ૧૫૪ ) તે તરૂણી ચિત્ત વિરહ ન્રુહે જમુદ્દીપના ભરતમાં રે-એ રાગ. ચિંતવે, પિયુ ચાહ્યા પરદેશે રે; નવયૌવના, પ્રાણી પ્રાણ શું લેશે રે. મુનિવર દેખી મન ચગ્યે.- ૧ રૂપે દીઠા યા, ચડત જામન વારા રે; નયણુ વયણે કરીનિમળા, મયણ તણે અનુસારે। રે, મુ- ૨ ભરયૌવન ઘર એકલાં, લક્ષ્મી તણા નહિ પારા રે; ચતુર ત્રિયા ચિત્ત ચિંતવે, રહેવું સ્વેચ્છાચારી રે, મુ- ૩ આઠ ગણા નરથી કહ્યો, નારી વિષય વિકાર રે; લાજ ચ ગુણી ચિત્ત ધરૈ, સાહસનેા ભંડારા રે. મુ- ૪ કાજ કરે કુંજર સમા, કીડી દેખી ડરપે રે; નકુલે નારી બીહી પડે, સાપ સીરાયે મન મધુકર ભમતા થા, રાખી ન શકે કોઈ રે; પણ માલતી ક્ષણુ ભાગને, વનવન ભમતા જોઈ રે. મુ- ૬ માળ સાહેલી માકલી, તેડાવ્યેા ઋષિરાયે રે; તતક્ષણ તે ઊભી થઈ, પ્રમદા લાગે પાયા હૈ. મુનિ− ૭ શું માગે। સ્વામી તુમૈ, કવણુ તુમારા દેશે। રે; રૂપવંત રળીયામણા, દીસો જોબન વેશે। રે. મુનિ॰- ૮ તાત નથી જે સાધુની, અમને ભિક્ષા કાજે રે; ભમર તણી પરે આચરૂં, દેશ વિદેશનાં રાજો રે. મુનિ~ ૯ તવ ઘરણી ઘરમાં ગઈ, હીયર્ડ હેજ ન માવે રે; સિડુ કેસરીયા સાધુને, મેાદક લેઇ વહેારાવે રે, મુનિ-૧૦ ઝડપે રે. મુ- પ્ Jain Education International [૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy