________________
૨૧૨ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
મુનિવર વહોરણ પાંગર્યા રે લોલ,
સાધુ સંઘાતે તેહ રે હે તાતજી. અ૦-૨ ખરે બપોરે ગોચરી રે લોલ,
નગર તણા પંથ દૂર રે હે તાત; તડતડતા તડકા પડે રે લોલ,
સ્વેદ તણા વહે પૂર રે હો તાતજી. અ૦-૩ શ્વાસ ભરાણે સાધુજી રે લોલ,
ધગ ધગ ધગતે પાય રે હો તાત; તડકે તન રાતું થયું રે લાલ,
જેવન સોવન કાય રે હો તાતજી. અo-૪ પાછું ફરી જોવે નહિ રે લોલ,
આગળને અણગાર રે હે તાત; આજ પિતા હોય માહરે રે લોલ,
તો પડખે એણીવાર રે હે તાતજી. અo-૫ અહંન્નક થાક્યો ઘણે રે લોલ,
બેઠે: હેઠ આવાસ રે હો તાતજી; ગેખે ધનવંત સુંદરી રે લોલ,
દિઠે પ્રેમ વિલાસ રે હો તાત છે. અ૦-૬
દોહા તિણ અવસર તેણે ગોખમેં, બેઠી દીઠી નાર; તરૂણી તન મન ઉલસ્યું, નયણે ઝળક્યો રે નેહ-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org