SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અહંન્નક મુનિનું અષ્ટઢાળીયું [૨૧૧ વળતી બોલી વાલહી રે, સાંભળે જીવન પ્રાણ; પિયુ પાખે કોણ માહરે રે, સુખ દુખ કેરે જાણ. મુની-૯ બાળક સુત સાથે કરી રે, લીધો સંયમ ભાર; પંખ વિના શી પંખીણી રે, કંથ વિના શી નાર. મુનીટ-૧૦ ખાંડા ધાર તણું પરે રે, સંયમ સુધો પંથ; આરાધે જિન આણશું રે, દત્ત નામે નિગ્રંથ. મુની–૧૧ કમળ કાયા ન્હાનડે રે, અહંન્નક ઋષિ રાય; પ્રેમ ધરી પાળે પિતા રે, આપ ગોચરીયે જાય. મુનીટ-૧૨ બાળક સુત બેઠે રહે છે, તાવડ ન ક્ષણ ખમાય; વૈયાવચ્ચ કરે તાતની રે, મોહ ન જિત્યો જાય. મુનીટ-૧૩ ઈણ અવસર દત્ત સાધુજી રે, ચારિત્ર પાળી નિરતિચાર પરલોકે પહત્યા સહી રે, બાળક કેણ આધાર. મુની–૧૪ દેહા અહંન્નક છાને રડે, હાથ થકી મુખ ભીડ; પણ જે નયણાં નીંગળે, તેહ જણાવે પીડ. તાળ બીજી (૧૫૩). પ્રહણ તિહાંથી પૂરીયાં રે લાલ.—એ રાગ. અહંન્નક ચિત્ત ચિંતવે રે લોલ, - કોણ કરશે મુજ સાર રે હા તાત; ધણી ટળી રણીયે થયે રે લોલ, અવર ન કેઈ આધાર રે હો તાજી. અ૦–૧ પુત્ર પરે સઘળું ટળ્યું રે લોલ, બેઠો રહે તે જેહ રે હો તાતજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy