SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સઝાય સંગ્રહ શ્રી મહિમાસાગરણ વિરચિત શ્રી અન્નક મુનિનું અઢાળીયું ( ૧૫૨ ) ઇડર આંબા આંખલી રે. સરસ્વતી સામિણી વિનવું રે, પ્રણમું શ્રી ઋષિરાજ; સાધુ શિરામણી ગુણનિલેા રે, અહેન્નક ઋષિરાજ. મુનીસર ગાવશું ગુણ ગંભીર, મેરૂ તણી પરે ધીર. ૨૧૦ ] મુની ગા૦-૧ તુંગીયા નગરી સુંદર રે, જિતશત્રુ નામે રાય; રાજનીતિ ચાલે સદા રે, આણુ ન લેાપી જાય. મુની-૨ તિ નગરી વ્યવહારીયેા રે, દત્ત વસે શુભ અગ; દત્તા નારી તેહની રે, પિયુ શું રાતી રંગ. મુની-૩ અહંન્નક સુત વાલહેા રે, ચંદ્રવદન સુકુમાળ; લક્ષણ ખત્રીશે શાભતા રે, લીલા લચ્છી ભૂપાળ. મુની-૪ ઈણ અવસર તિહાં આવીયેા રે, અહંન્નક મિત્ર સૂરીશ; દત્ત શેઠ વદન ચલ્યા રે, ધમાઁ સુણે મન હિશ. મુની૦-૫ વૈરાગે મન વાળીયું રે, દાહિલેા એ અવતાર; આ દેશ કૂળ મેાટકે રે, દોહિલેા જન્મ જૈનધમ તે દહિલેા રે, ઢાહિયેા સાધુ રાજ ઋદ્ધિ પામી ઘણો રે, ભવભવ ભામિની ભાગ. મુની-૭ દત્ત સુણી તે દેશના રે, મન ભીન્યા વૈરાગ; ઘર આવી ઘરણી ભણી રે, તેહ સુણાવે લાગ. મુની-૮ Jain Education International વિચાર. મુની-¢ સચેગ; For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy