SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિષણનું ત્રિઢાળીયું [ ૨૦૯ જે હોય ચતુર સુજાણ તે કદિય ન ચૂકશે, સાધુજી. એવો અવસર સાહિબ કદિય ન આવશે; સાધુજી. એમ ચિંતે ચિત્ત મેઝાર નંદિષેણુ વાહલે, સાધુજી. રહેવા ગણિકાને ધામ કે થઈને નાહલે. સાધુજી.-૫ ઢાળ ત્રીજી (૧૫૧) ભેગ કરમ ઉદય તસ આબે, શાસન દેવીએ સંભળાવ્યો હો; | મુનિવર વૈરાગી. રહ્યો બાર વરસ તસ આવાસે, વેશ મેલ્યો એકણ પાસે છે. મુક-૧ દશનર દિન પ્રતિ પ્રતિબધે, દિન એક મૂરખ નવિ બૂઝે હે; મુ. બુઝવતાં હુઈ બહુ વેળા, ભોજનની થઈ અવેળા હે. મુનિ-૨ કહે વેશ્યા ઉઠે સ્વામી, એ દશમે ન બૂઝે કઈ હે મુનિ વેશ્યા વનિતા કહે ધસમસતી, આજ દશમા તુમેહી જ હસતી હે. મુનિ -૩ એહ વયણ સુણીને ચાલ્યો, ફરી સંયમ શું મન વાળ્યો હ; મુ. ફરી સંયમ લી ઉલ્લાસે, વેશ લઈ ગયે જિન પાસે છે. મુનિ -૪ ચારિત્ર નિત્ય ચેખું પાળી, દેવલોક ગયે દેઈ તાળી હે; મુનિ તપ જપ સંયમ કીરિયા સાધી, ઘણું જીવને પ્રતિબધી હે. | મુનિ -૫ જયવિજય ગુરૂશિષ, તસ હર્ષ નમે નિશદીન હે; મુનિ મેરૂવિજય ઈમ બેલે, એહવા ગુરૂને કુણ તેલે હે મુનિ -૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy