________________
૨૦૮ ]
શ્રી જૈન સઝાય સંગ્રહે
એક ઉંચુ ધવલઘર દેખી, મુનિવર પેઠો શુદ્ધ ગવેષી હા; મુનિ॰ તિહાં જઈ દીધા ધમ લાભ, વેશ્યા કહે ઈહાં અથ લાભ હા. ૩૦-૪ મુનિ મન અભિમાન જ આણી, ખડ કરી નાંખ્યા તરણું તાણી હા; મુનિ સોવનવૃષ્ટિ હુઈ આર કાડી, વેશ્યા વનિતા કહે કર જોડી હેા. મુ૦-૫ ઢાળ બીજી (૧૫૦)
થારે માથે પચર'ગી પાગ, સેાવનરો ગલેા મારૂજી.-એ રાગ. થૈ તા ઊભા રહીને અરજ અમારી સાંભળેા, સાધુજી. થેં તા મ્હોટા કૂળના જાણી દ્યો આમળા; સાધુજી. થૈ તા લેઈ જાએ સોવન કેડે ગાડાં ઊટે ભરી, સાધુજી.
નહિ આવે અમારે કામ ગ્રહે। પાછા ફરી. સાધુજી.-૧ થારાં ઉજ્જ્વળ વસ્ત્ર દેખી મન મેહે માહે મારું, સાધુજી.
થા। સુરપતિથી પણ અધિક રૂપ છે વાહરૂ; સાધુજી. થારાં મૃગ સમ સુંદર નેત્ર દેખી હષ' લાગણા, સાધુજી.
થારા નવલા જોમન વેશ વિરહ દુઃખ ભાજણેા. સાધુજી.-૨ એ તેા જત્ર જડીત કપાટ કુચી મેં કર ગ્રહી, સાધુજી.
મુનિ વળવા લાગ્યે જામ આડી ઊભી રહી; સાધુજી. મે તે ઓછી સ્ત્રીની જાતિ મતિ કહી પાછળે, સાધુજી.
થેં તે સુગુણ ચતુર સુજાણુ વિચાર। આગળ. સાધુજી.-૩ થેં તે। ભાગ પુરંદર હું પણ સુંદરી સારી, સાધુજી.
થે તે પહેરા નવલા વેશ ઘરણાં જરતારી; સાધુજી. મણિ મુગતાફળ મુગટ વિરાજે હેમના, સાધુજી. અમે સજીચે સેાળ શણગાર કેપિટુરસ અંગના. સાધુજી.-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org