SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬] શ્રી જૈન સઝાય સંગ્રહ . શ્રી રાજવિજયજી વિરચિત શ્રી મેતારજની સઝાય (૧૪૮) જીવ રે તું શીલ તણે કર સંગ-એ રાગ. શમ દમ ગુણના આગરૂજી, પંચ મહાવ્રત ધાર; મા ખમણુને પારણેજી, રાજગૃહી નગરી મોઝાર. મેતારજ મુનિવર ! ધન ધન તુમ અવતાર.- ૧ સોનીના ઘેર આવીયાજી, મેતારજ રષિરાય; જવલા ઘડતે ઉઠીજી, વંદે મુનિના પાય. મેતારક - ૨ આજ ફળે ઘર આંગણેજી, વિણ કાળે સહકાર ત્યે ભિક્ષા છે સૂઝતીજી, મોદક તણે એ આહાર, મેતા - ૩ ક્રૌંચ જીવ જવલા ચોજી, વહેરી વળ્યા ઋષિરાય; સોની મન શંકા થઈ, સાધુ તણાં એ કામ. મેતારજ- ૪ રીસ કરી ઋષિને કહેજી, ઘો જવલા મુજ આજ; વાધર શીશે વીટીયું, તડકે રાખ્યા મુનિરાજ. મેતારજ - ૫ ફટ ફટ પુટે હાડકાંજી, તડ તડ ત્રુટે રે ચામ; સોની પરિસહ દીજી, મુનિ રાખ્યો મન ઠામ. મેતાર – ૬ એહવા પણ મોટા પતિજી, મન્ન ન આણે રેષ; આતમ નિદે આપણેજી, સોનીને શું ષ. મેતારજ - ૭ ગજસુકુમાળ સંતાપીયાજી, બાંધી માટીની પાળ; ખેર અંગારા શિર ધર્યાજી, મુગતે ગયા તતકાળ. મેતાર૦- ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy