________________
શ્રી મેતારક મુનિની સજઝાય
[૨૦૫
سی سی با ما
જવ ચર્યા રાજા તણું, તું તો મહટ ચેર; આળાં ચમ તણે કરી, બાંઠે મસ્તકે દોર. ધન – ૭ નેત્રયુગ્મ તેણી વેદના, નિકળીયાં તતકાળ; કેવળજ્ઞાન તે નિર્મળું, પામી કીધો કાળ. ધન – ૮ શિવનગરી તે જઈ ચઢયો, એહ સાધુ સુજાણ; ગુણવંતના ગુણ જે જપે, તસ ઘર કોડ કલ્યાણ. ધન - ૯ નવ કન્યા તેણે તજી, તજી કંચન કેડિ; નવ પૂરવધર વીરના, પ્રણમું કર જોડી. ધન–૧૦ સિંહ તણી પર આદરી, સિંહની પરે શ્રે; સંયમ પાળી શિવ લહી, જસ જગમેં પૂરે. ધન–૧૧ ભા રી ક છ ત ણી તિહાં, ઉંચેથી ના ખે; ધડકી પંખી જવ વસ્યા, તે દેખી આંખે. ધન-૧૨ તવ સોની મન ચિંતવે, કીધું છેટું કામ; વાત રાજા જે જાણશે, તે ટાળશે ઠામ. ધન–૧૩ તવ તે મનમાં ચિંતવે, ભયથી જિન હાથ; સોવનકાર દીક્ષા લીયે, નિજ કુટુંબ સંગાથે. ધન-૧૪ શિવનગરી તે જઈ ચડ્યો, એ સાધુ સુજાણ; ગુણવંતના ગુણ જે જંપે, તસ ઘર કેડી કલ્યાણ. ધન–૧૫ શ્રી કનકવિજય વાચકવરૂ, શિષ્ય જંપે રામ; સાધુ તણા ગુણ ગાવતાં, લહીએ ઉત્તમ ઠામ. ધન-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org