________________
ઝાંઝરીયા મુનિની સઝાય
[ ૨૦૩
w
wwwww ----
ગાથા
હાંરે લાલ રાજા ગ રચવાડીએ, તેડાવ્યો ઋષિને ત્યાંહી રે લાલ ખાડ ખણી ઉડી ઘણી, બેસાડ્યો ઋષિને માંહી રે લાલ. મુ૦-૮
ઢાળ ચેથી
(૧૪૬) - દેવ તણું કદ્ધિ ભોગવી આવ્યો. એ રાગ. અણસણ ખામણા મુનિ તિહાં કરે, સમતા સાયરમાં ઝીલે; રાશી છવાયોનિ અમાવે, પાપ કર્મને પીલે રે.
મુનિવર તું મેરે મનવસીયે.- ૧ ઉદય આવ્યાં નિજ કમ આલેઈ યાન જિનેશ્વર ધ્યાવે; ખડગ હણતાં કેવળ પામી, અવિચળ ઠામે જાવે છે. મુ– ૨ શરીર સાધુનું અસિએ હણ્યાથી, હાહાકાર ત્યાં થઈ; ઓઘો વસ્ત્ર લેહીએ રંગાણું, અતિ અન્યાય રાયે કરીએ રે..
મુનિવર૦- ૩. સમળી એ લેઈ ઉડતાં, રાણું આગળ પડી; બંધવ કેરો ઓ દેખીને, હૃદયકમળ થરથરી રે. મુo- ૪ અતિ અન્યાય જાણીને રાણી, અણસણ પિતે લીધે; પરમારથ જાણ્યા રાજાએ, હાહા એ શું મેં કીધું રે. મુ.- ૫ છષિ હત્યાનું પાતક લાગ્યું, તે કેમ છૂટયું જાવે; આંસુડાં નાખતે રાજા, મુનિ કલેવર ખમાવે રે. મુનિવર – ૬ ગગદ્ સ્વરે રેવતે રાજા, મુનિવર આગળ બેઠે; માન મેલીને ખમાવે રે ભૂપતિ, સમતાસાયરમાં પેઠે રે. મુ – ૭ ફરી ફરી ઉઠીને પાય જ લાગે, આંસુડે પાય પખાળે; ભૂપતિ ઉગ્રભાવના ભાવ, કર્મ પડળ સવિ ટાળે રે. મુ – ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org