________________
૨૦૨]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
મન વચન કાયાએ કરીને, વ્રત લીધું નવિ ખંડુ; ધ્રુવ તણી પરે અવિચળ પાળું, અમે ઘરવાસન મંડ. વિરૂ૦-૧૫
ઢાળ ત્રીજી
વિંછીયાની દેશી. હાંરે લાલ શીખ સાધુની અવગણ,
જાણે વહી ગઈ ઘટ નાળ રે લોલ; કામ વશ થઈ આંધળી, કરે સાધુ તણું તે આળ રે લાલ.
મુનિ પાયે ઝાંઝર રણઝણે.–૧ મુનિ પાયે ઝાંઝર રણઝણે, આવી પેઠું સાધુને પાય રે લોલ, વેલ તણી પર સુંદરી, વળગે સાધુને બાંહ રે લાલ. મુ.-૨ હરે લાલ જોર કરી જોરાવરે, નીકળે તિહાંથી મુનિરાય રે લોલ; તવ પિકાર પૂઠે સુષ્ય, ધાજો એણે કીધે અન્યાય રે લાલ.મુ.-૩ હારે લાલ તિહાંથી મુનિવર ચાલી, પાયે ઝાંઝરને
ઝમકાર રે લાલ; લેક બહુ નિંદા કરે, માઠે છે એ અણુગાર રે લાલ. મુનિ -૪ હાંરે લાલ બારે બેઠે રાજવી, નજરે જોવે અવદારે લાલ દીધે દેશવટો નારીને, મુનિ જશ તણું થઈ વાત રે લાલ.મુo-૫ હાંરે લાલ તિહાંથી મુનિવર ચાલીયા, આવ્યા કંચનપુર
ગામ રે લોલ; રાજા રાણી બે પ્રેમશું, બેઠા ગેખે આરામ રે લાલ. મુનિપાયે-૬ હાંરે લાલ રાણે મુનિવર દેખીને, આંસુડે ઘૂઠી ધાર રે લાલ રાજા દેખી મન કેપિઓ, સહી એહને પૂરવ જાર રે લાલ.
મુનિ પાયે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org