SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] શ્રી જૈન સજ્ઝાય સગ્રહે પઇઠાણુપુરે મકરધ્વજ રાજા, મનસેના તસ રાણી રે; સુત મદનબ્રહ્મ ખાલુડા, કીતિ જાસ કહેવાણી રે. ભવિ- ૩ અત્રીશ નારી સુકેામળ પરણ્યા, ભર ચૌવન રસ લીના રે; ઈંદ્ર મહેાત્સવે ઉદ્યાને પહેાંત્યા, મુનિ દેખી મન ભીના રે. વિજન− ૪ ચરણકમળ પ્રણમી સાધુના, વિનય કરીને બેઠા રે; દેશના ધમની કે સાધુજી, વૈરાગે મન પેઠા રે. ભવિજન- પ્ માત પિતાની અનુમતિ માગી, સ`સાર સુખ સિવ છડી રે; સચમ મારગ સુધા લીધા, મિથ્યામતિ સવિ છ’ડી રે. ભ૦- ૬ એકલા વસુધાતળ વિચરે, તપ તેજે કરી જીવે રે; જોબન વય જોગીસર ખળીયેા, કમ કટકને જીપે રે. ભવિ− ૭ શિયળ સન્નાહ પહેરી જેણે સખળી, સુમતિ ગુપતિ ચિત્ત ધરતા રે; આપ તરે ને પર ને તારે, દરિસણે દુર્ગતિ હરતા રે. ભ- ૮ ત્રંબાવતી નગરી મુનિ પહેાંત્યા, ઉગ્ર વિહાર કરતા રે; મધ્યાન્હ ગાચરી સ’ચરતા, નગરીમાં મુનિ ભમતા રે. ભ૦- હું ઢાળ બીજી ( ૧૪૪ ) આધા આમ પધારા પૂજ્ય અમ ઘેર વહેારણ વેળા. એ રાગ એણે અવસરે તરૂણી તાતરણી, ગારડી ગાખે એડી; નિજ પતિ ચાલ્યેા છે પરદેશે, વિષય સમુદ્રમાં પેઠી. વિરૂઈ મદન ચઢાઈ રાજ, જેણે તેણે જિતી ન જાવે.- ૧ સેાળ શ્રૃંગાર સજી સા સુંદરી, ભર જોમન મદમાતી; ચપળ નયન ચિહું દિશિ ફેરવતી, વિષય રસ રગ રાતી, વિ૦- ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy