SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાંઝરીયા મુનિની સઝાય [૧૯૯ સુલતાની પાસે ઠવ્યાં રે, પહોંતી સુલસા કેરી આશ રે; પુણ્ય પ્રભાવે તે પામીયાં રે, સંસારના ભોગ વિલાસ રે. મન–૧૪ નેમિ જિણુંદની વાણી સુણી રે, પામી હર્ષ ઉલ્લાસ રે; છએ અણગાર જઈ વાંદીયા રે, નિરખે નેહ ભર તાસ રે. મ-૧૫ પાને પ્રગટયો તિહાં કને રે, વિકસ્યા રેમ કુપ દેહ રે; અનિમિષ નયણે નિરખીયા રે, ધરી પુત્ર પ્રેમ સનેહ રે. મ૦-૧૬ વાંદી નિજ ઘર આવીયાં રે, હાંશ પુત્ર રમાડણ જાસ રે; " કૃણુજીએ દેવ આરાધીયેરે, માતાને સુખ ઉલ્લાસ રે. મ૦-૧૭ ગજસુકમાળ ખેલાવતી રે, પહેતી કાંઈ દેવકીની આશરે કર્મ ખપાવી મુગતે ગયા રે, છ અણગાર સિદ્ધવાસ રે. મ૦–૧૮ સાધુ તણું ગુણ ગાવતાં રે, સફળ હવે નિજ આશ રે; ધર્મસિંહ મુનિવર કહે રે, સુણતાં લીલ વિલાસ રે. મા–૧૯ શ્રી ભાવરત્નસૂરિ વિરચિત ઝાંઝરીયા મુનિનું ચઢાળીયું (૧૪૩) ઢાળ પહેલી સુણ બેહેની પિયુ પરદેશી-એ રાગ. સરસ્વતી ચરણે શિશ નમાવી, પ્રણમી સદગુરૂ પાયા રે; ઝાંઝરીયા કષિના ગુણ ગાતાં, ઉલટ અંગ સવાયા રે. ભ૦- ૧ ભવિજન વંદે મુનિ ઝાંઝરીયો, સંસાર સમુદ્ર જે તરી રે; શિયળ સન્નાહ પહેરી મન શુધે, શિયળ રયણે કરી ભરીયે રે. ભવિજન – ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy