________________
૧૯૮] શ્રી જૈન સઝાય સંગ્રહ પૂરવ નેહ ધરી દેવકી રે, પૂછે સાધુને વાત રે; કેણ ગામ વસતાં તમે રે, કેણ પિતા કેણ માત રે. મનડું -૪
દીલપુર વસે પિતા રે, નાગ ગાહાવઈસુલસા માત રે; નેમિ જિહંદની વાણી સુણી રે, પામ્યા વૈરાગ્ય વિખ્યાત રે.
મનડું -૫ બત્રીશ કેડી સોવન તજી રે, તજ બત્રીશ બત્રીશ નાર રે; એક દિવસે સંયમ લીયે રે, જાણી અથિર સંસાર રે. મ૦-૬ પૂરવ કર્મને ટાળવા રે, અમે ધર્યો છઠ્ઠ તપ ઉદાર રે; આજ તે છઠ્ઠને પારણે રે, આવ્યા નગર મેઝાર રે. મન-૭ ન્હાનાં મોટાં બહુ ઘરે રે, ફરતાં આવ્યા તુજ વાસ રે; એમ કહી સાધુ વળ્યા રે,પહત્યા નેમિનિણંદની પાસ રે.મ-૮ સાધુ વચન સુણી દેવકી રે, ચિંતવે હદય મોઝાર રે, બાળપણે અઈમુત્તે મુજને કહ્યું રે,મથુરા નગરીમાંહિ સારરેમ આઠ પુત્ર હશે તાહરે રે, તેહવા નહિ જ અનેરી માતરે; આ ભરતક્ષેત્રમાં જાણ જે રે, તે તે જુઠ્ઠી નિમિત્તની વાત રે.
મનડું ૦–૧૦ એ સંશય નેમિ જિન ટાળશે રે, જઈ પૂછું પ્રશ્ન ઉદાર રે; રથમાં બેસી ચાલ્યાં દેવકી રે, જઈ વાંધાં નેમિ નિણંદને
સાર રે. મ૦-૧૧ નેમિ જિર્ણોદ કહે દેવકી રે, સુણો પુત્ર કેરી વાત રે; છ અણગાર દેખી તિહાં રે, તવ ઉપન્ય સનેહ વિખ્યાત રે.મ૦-૧૨ દેવકીએ છએ સુત તાહરા રે, તેં ધર્યા ઉદર નવ માસ રે; હરિણગમેષી દેવતા રે, જન્મતાં હર્યા તુજ પાસ રે. મન-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org