________________
શ્રી મનક મુનિની સજ્ઝાય
[ ૧૯૭
પુત્ર મરણ પામ્યા પછી, સિ'ભવ : ગણધારી રે; અહુશ્રુત દુઃખ મનમાં ધરે, તેમ નયને જળધારા રે. નમા૬ પ્રભુ તુમે બહુ પ્રતિબેાધીયા, સમ સ ંવેગીયા સાધ રે; અમે આંસુ નિવ દીઠડાં, તુમ નયણે નિરાબાધ રે. નમા૦-૭ અમને એ મુનિ મનલેા, સુત સબંધથી મળીયે રે; વિષ્ણુસે અથ કહ્યાં થકાં, પણ કેણે નવિ ફળીયા રે. નમા૦-૮ શુ કહીએ સ`સારીને, એ એહવી સ્થિતિ દીસે રે; તન દીઠું મન ઉલ્લસે, જોતાં હિયલ :હીસે રે. નમે-૯ લબ્ધિ કહે વિયણ તુમે, મ કરી મેહુ વિકાર રે; તે। તુમે મનક તણી પરે, પામે સતિ સારા રે. નમો॰૧૦
શ્રી ધસિંહજી વિરચિત.
શ્રી દેવકીના છ પુત્રની સજઝાય
(૧૪૨ )
ઇષ્ણ અવસર એક આવી જ બુકી રે.-એ રાગ. મનડું તે મેથું મુનિવર માહરૂં રે, દેવકી કહે સુવિચાર રીતીજી; ત્રણ વાર આવ્યા તુમે રે, મ્હારા સળ કર્યાં અવતાર રે.
સાધુ કહે સુણ દેવકી રે, અમે છીએ છએ ત્રણ સંઘાડે ઘર તારે રે, લેવા આહારની દાત સરખી વય સરખી કળા ૐ, સરખાં રૂપ શરીર રે; તન વાન શેાલે સરીખાં રે, દેખી ભૂલી ધીર રે, મનડું-૩
Jain Education International
મનડુ−૧
For Private & Personal Use Only
ભ્રાત રે;
રે. મનડું–૨
www.jainelibrary.org