________________
૧૯૬ ]
શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ
કેતા દિન વીત્યા પછે, ઉત્તમ ભગવતીસૂત્ર; ગુરૂ કને જઈ સાંભળે, કરે જનમ પવિત્ર. પુણ્ય-૧૭ મેલે સામૈયા પ્રશ્ન પ્રતે, જગ ઉત્તમ નામ; છત્રીશ સહસ સંખ્યા હુવે, કીધાં ધમનાં કામ, પુણ્યે૦-૧૮ વાચકશિરામણી, ભાનુચદ્ર કહાવે; તસ શિષ્ય ભાણુચંદ્ર ભણે, ભણે દાલત પાવે. પુણ્યે૦-૧૯
સફલ
શ્રી લબ્ધિવિજયજી વિરચિત.
શ્રી મનક મુનિની સજઝાય
(૧૪૧ )
નમા નમે મનક મહામુનિ, બાળ પણે વ્રત લીધે રે; પ્રેમ પિતાશ્રુ રે પરડીયેા, માયશુ માહ ન
કીધા રે.
નમા નમા૦-૧
પૂરવ ચૌદ પૂરવ ધણી, સિજ્જ ભવ જસ તાતા રે; ચેાથેા પટાધર વીરના, મહીયલ માંહી વિખ્યાતા રે. નમા-ર શ્રી સિજજ ભવ ગણુધરે, ઉદ્દેશી નિજ પુત્રા રે; સકળ સિદ્ધાંતથી ઉદ્ધયા, દશવૈકાલિક સૂત્રેા રે. નમા૦-૩
માસ છએ પૂરણ ભણ્યા, દશ અધ્યયન રસાળા રે; આળસ અંગથી પરીહરી, ધન ધન એ મુનિ માળેા રે. નમે૦-૪ ચારિત્ર ષટ માસ વાડલા, પાળી પુણ્ય પવિત્રો રે; સ્વગ સમાયે સીધાવીયેા, કરી જગ જનને મિત્રો હૈ, નમેા-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org