________________
શ્રી સંગ્રામ સોનીની સજઝાય
[૧૯૫
ગ્યાસુદ્દીન જાણી કહે, જૂઠે હે સંગ્રામ; મેં શું ન બોલે રૂખડા, યહ બકાલકે કામ. મારગ – વળતું એની ઉચરે, ન ફળે જે એક એને કરતાં તે તમે, મુજને કરજો તેહ. મારગ-૭ નિજનિજ સ્થાનક સહુ વલ્યા, એની કરે ઉપાય દેવ ગુરૂની પૂજા કરે, આંબા પાસે જાય. મારગ -૮ પ્રેમ સહીત ગëલી કરે, સમરે ગુરૂદેવ, જે મુજ ધર્મની આસતા, ફળ નિતમેવ.
પુષ્ય વંછિત સબ ફળ–૯ અનુક્રમે આંબે મરિ, માળી આવી વધાવે; સર્વ આંબા પહેલાં ફળે, એની તિહાં આવે. પુષ્ય૦-૧૦ પુત્ર બેસાડી હાથીએ, કર સેવન થાળ; આંબ ભરી પાદશાહને, મૂક્યા રે રસાળ. પુષ્ય૦-૧૧ રૂમાલ પાછ કરી પૂછીયે, તુમ આબકે તાંઈક ગાજતે વાજતે હરખ શું, ક્યા કરી બડાઈ પુણે-૧ર વળતે સાની ઉચરે, વાંઝીયા સહકાર; તેણે મેં એક કસી કરી, આણું હર્ષ અપાર. પુણ્ય -૧૩ ગ્યાસુદ્દીન ઘેડે ચડી, સાથે સબ પરિવાર; એ આંબા ફાલ્યા ફુલ્યા, દેખી હષ અપાર. પુણે-૧૪ ગ્યાસુદ્દીન જાણી કહે, ન ફલ્યા એ આમ; તેરી એ શ્રદ્ધા ફલી, એ સબ ધર્મકા કામ. પુષ્ય-૧૫ સોનેરી વાઘા સવે, પહેરાવ્યા સહુ સાથ; ધન ધન તેરી માતકું, ધન્ય ધન્ય તેરી જાત. પુણ્ય-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org