SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર ] શ્રી જૈન સજઝાય સંગ્રહ શ્રી મેઘરથ રાજાની સઝાય (૧૩) દશમે ભવે શ્રી શાંતિજી, મેઘરથ જીવડે રાય; રૂડા રાજા. પિષધ શાલામાં એકલા, પોસહ લીયે મન ભાય. રૂડા રાજા. ધન્ય ધન્ય મેઘરથ રાયજી, જીવદયા ગુણખાણ. ધમી રાજા. ધન્ય૧ ઈશાનાધિપ ઈંદ્રજી, વખા મેઘરથ રાય; રૂડા રાજા. ધમે ચળાવ્યા નવિ ચળે, મહાસુર દેવતા રાય. રૂડા ધન્ય-૨ પારેવું સીંચાણા મુખે અવતરી, પડીયું પારેવું ખોળામાંય; રૂડાટ રાખ રાખ મુજ રાજવી, મુજને સીંચાણે ખાય. રૂડા) ધન્ય-૩ સીંચાણે કહે સુણે રાજીયા, એ છે મારે આહાર, રૂડા મેઘરથ કહે સુણ પંખીયા, હિંસાથી નરક અવતાર. ૩૦૦-૪ શરણે આવ્યું રે પારેવડું, નહીં આપું નિરધાર; રૂડા માટી મંગાવી તુજને દેઉં, તેહને તું કર આહાર. રૂડા પંખી. ધન્ય૦-૫ માટી ખપે મુજ એહની, કાં વળી તાહરી દેહ; રૂડા રાજા. જીવદયા મેઘરથ વશી, સત્ય ન મેલે ધમી તેહ. રૂ. ધ.-૬ કાતી લેઈ પિંડ કાપીને, લે માંસ તું સીંચાણ; રૂડા પંખી. ત્રાજવે તળાવી મુજને દીએ, એ પારેવા પ્રમાણ. રૂ૦ ધ૦-૭ ત્રાજવું મંગાવી મેઘરથ રાયજી, કાપી કાપી મૂકે છે માંસ રૂટ દેવ માયા ધારણ સમી, નાવે એકણું અંશ. રૂડા ર૦ ધો-૮ ભાઈ સુત રાણી વલવલે, હાથ ઝાલી કહે તેહ; ઘેલા રાજા. એક પારેવાને કારણે, શું કાપે છે દેહ. ઘેલા રાજા. ધ૦-૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy