________________
શ્રી વ'કચૂલની સજ્ઝાય
[૧૯૧
લેાક વચનથી ભૂપતિ રે લાલ, કાચો સુત વંકચૂલ રે. વિવેકી, આ૦-૩ પુષ્પચૂલા લઈ બેનડી રે લાલ, પલ્લીમાં ગયેા વંકચૂલ રે; વિ૦ પલ્લીપતિ કર્યાં ભિન્નુડે રે લાલ, ધમ થકી પ્રતિકૂળ રે. વિવેકી. આ૦-૪
સાત વ્યસન સરસે રમે રે લાલ, ન ગમે ધમની વાત રે; વિ ધાડ પાડે ને ચારી કરે રે લાલ, પાંચસે તેણી સંગાથ રે. વિવેકી. આ૫
ગજપુત દીયે દીકરી રે લાલ, રાખવા નગરનુ” રાજ રે; વિ સિ'હગુફા તિણે પટ્ટીમાં રે લાલ, નિČય રહે ભિલ્લુ રાજ રે. વિવેકી. આ~૬ સુસ્થિત સદ્ગુરૂથી તેણે રે લાલ, પામ્યા નિયમ તે ચાર રે; વિ。 ફળ અજાણ્યે કાગ માંસના રે લાલ, પટરાણી રિહાર રે. વિવેકી, આ૦-૭ નદેવા રિપુ શિર ઘાવ રે; પારખાં લહે ભિલ્લુરાય રે. વિવેકી. આ−૮
સાત ચરણ એસર્યા વિના રે લાલ, અનુક્રમે તે ચારે નિયમના રેલાલ,
વંકચૂલે ચારે નિયમના રે લાલ, ફળ ભોગવ્યાં પ્રત્યક્ષ રે; વિ પરભવે સુર સુખ પામીયા રે લાલ, આગળ
લડશે મેાક્ષ રે. વિવેકી, આ
કષ્ટ પડે જે સાહસી રે લાલ, ન લેાપે નિજ સીમ રે; વિરુ કહે મતિ નીકી તેહુની રે લાલ, જેડ કરે ધમ નીમ રે.
વિવેકી. આદર૦-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org