________________
૧૯૦]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
સાસુ જાયા હો, કે મંદિર આવે, મારા લાલ. વિરહ બુઝાવો હે, કે પ્રેમ બતાવે; મારા લાલ. કાંઈ વનવાસી હો, કે કાંઈ ઉદાસી, મારા લાલ. જોબન જાતી હે, કે ફેર ન આસી. મારા લાલ-૩ જોબન લાહો છે, કે વાલમ લીજે, મારા લાલ. અંગ ઉમાહો છે, કે સફળ કરી જે; મારા લાલ. હું તે દાસી હો, કે આઠ ભવાંરી, મારા લાલ. નવમે ભવ પણ હો, કે કામણગારી. મારા લાલ-૪ રાજુલ દીક્ષા હો, કે લહી દુઃખ વારે, મારા લાલ. દીયર રહનેમિ છે, કે તેહને તારે; મારા લાલ. નેમ તે પહેલાં હે, કે કેવળ પામી, મારા લાલ. કહે જિનહર્ષે , કે મુક્તિ ગામી. મારા લાલ-૫ શ્રી વંકચલની સઝાય
(૧૩૮) કોઈ લો પર્વત ધંધો રે લાલ. એ રાગ જંબુદ્વિીપમાં દીપતું રે લાલ, ક્ષેત્ર ભરત સુવિશાળ રેવિવેકી. શ્રીપુર નગરને રાજી રે લાલ, વિમળશા ભૂપાળ રે. વિ.
આદરજે કાંઈ આખડી રે લાલ.-૧ એ આંકણી. સુમંગલા પટરાણીએ રે લાલ, જનમ્યા તે યુગલ અમૂલ રે, વિ, નામ ઠવ્યું દેય બાળનું રે લાલ, પુષ્પચૂલા વંકચૂલ રે.
વિવેકી. આ૦-૨ અનુક્રમે ઉદ્ધત થયે રે લાલ, લોક કહે વંકચૂલ રે; વિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org