________________
શ્રી રાજમતિની સજઝાય
[૧૮૯
ધિક્ક કૂળ નીચા થઈ નેહથી નિહાળે, ન રહે સંયમ શેભા
એમ રે. દેવ – ૬ એવા રસીલા રાજુલ વયણ સુણીને, બુઝયા રહનેમી પ્રભુજી
* પાસ રે, દેવ, પાપ આલેઈ ફરી સંયમ લીધું, અનુકમે પામ્યા શિવ વાસ રે.
દેવ –૭ ધન્ય ધન્ય જે નરનારી સંયમ પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે
એહ રે; દેવ, રૂપ કહે તેમના નામથી હો,અમ મન નિર્મળ સુંદર દેહ રે.૦૮
શ્રી જિનહર્ષસૂરિ કૃત શ્રી રાજમતિની સજઝાય
(૧૩૭). કેસર વરણે હે કાઢ. કસુંબે મારા લાલ–એ રાગ કાંઈ રીસાણા હે નેમ નગીના, મારા લાલ. તું પર વારી હે બુદ્ધ લીના; મારા લાલ. વિરહ વિહી છે, ઊભી છેડી, મારા લાલ. પ્રીતિ પુરાણી છે કે, તે તે તોડી. મારા લાલ–૧ સયણ સનેહી છે કે, કહ્યું પણ રાખે, મારા લાલ. જે સુખ લીણા છે કે, છેહ ન દાખ; મારા લાલ. નેમ ન હજો હા, કે નિપટ નિરાગી, મારા લાલ. કયે અવગુણે હો, કે મુજને ત્યાગી. મારા લાલ–૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org