________________
૧૮૮]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
શ્રી રૂપવિજયજી વિરચિત. શ્રી રહેનેમિની સજઝાય
(૧૩૬) કાઉસગ્ગ ધ્યાને મુનિ રહેનેમિ નામે, રહ્યા છે. ગુફામાં શુભ
પરિણામ રે; દેવરીયા મુનિવર ધ્યાનમાં રહેજો ધ્યાન થકી હાય ભવનો પાર. દે વરસાદે ભીનાં ચીર કળાં કરવા, રાજુલ આવ્યા તિણે ઠામરે.
દેવ૦–૧ રૂપે રતિરે વચ્ચે વર્જિત બાળા, દેખી ઓલાણે તેણે કામરે, દેવ દિલડું ખોલાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણના
ધામ રે. દેવ -૨ જાદવકુળમાં જિનજી નેમ નગીને, વમન કરી છે મુજને
તેણ રે, દેવ, બંધવ તેહના તમે શિવાદેવીના જાયા, એવડે પટતર કારણ
કેણ રે. દેવ -૩ પરદારા સેવી પ્રાણી નરકમાં જાય, દુર્લભબોધી હેય પ્રાય રે; દેવ સાધવી સાથે ચૂકી પાપ જે બાંધે, તેહને છુટકારો કદીય ન
થાય રે. દેવ-૪ અશુચિ કાયા રે મળ મૂવની ક્યારી, તમને કેમ લાગી એવડી
પ્યારી રે, દેવ, હુંરે સંયમી તમે મહાવ્રત ધારી,કામે મહાવ્રત જાશે હારીરે. દે૦૫ ભેગ વમ્યા રે મુનિ મનથી ન ઈચ્છ, નાગ અગધન કૂલની
જેમ રે; દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org