SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વરદત્તકુમારની સજઝાય [૧૮૭ 5 + + + + * * * * * * * * * * * * * * * * શ્રી વિમળદીપ વિરચિત શ્રી વરદત્તકુમારની સઝાય (૧૩૫) વિચરતા નેમિ જિસેસર આવીયારે,ગઢ ગિરનાર સહસાવન જાય; સહસ અઢાર સંઘાતે સાધુ શોભતા રે, ધર્મ પ્રકાશ પર્ષદામાંય. ધનધન દહાડો રે ધન ઘડી આજની રે.–૧ વનપાળકની સુણું વધામણું રે, હરખ્યા કૃદિક નરનાર; હિય ગય રથ પાયક પરિવારશું રે,વાદીને સફળ કર્યો અવતાર.ધ. દય દશ આવ કરી વંદના રે, નેમિ જિનેસર ને મુનિરાય શત્રુમિત્ર સર્વે સમભાવશું રે, તે સુણિ હરિ મન હર્ષિત થાય. ધન -૩ સેળ શણગાર સજી સહુ સુંદરીરે, શિયળવંત સત્યભામા. રૂકિમણી નાર; પ્રભુને વાંદીને ચૂરતાં કર્મને રે, નિરખતાં પ્રભુને દેદાર. ૧૦-૪ કઈ મુનિ ધ્યાન ધરે જોગાસને રે,કોઈ મુનિ કરતા તે જ્ઞાન અભ્યાસ; કોઈ મુનિ તપ જપ કિરિયા આદરે રે, કરવા આતમ નિજ ઉપગાર. ધન–પ ભવજળ તારણ સુણીને દેશના રે,વરદત્ત કુમારને રાજુલ નાર; સહસ પુરૂષશું સંયમ આદર્યો રે, કરવા શિવરમણ શું મેળાપ. ધન –૬ પંચ આચાર નિવારો ક્રોધને રેઈચ્છાનિધી સબળ લેજે સાર; એહવા મુનિરાજને કરૂં વંદના રે, વિમળદીપ કહે તેણિ વાર. ધન –-9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy