________________
શ્રી મેઘરથ રાજાની સજઝાય
[૧૯૩
મહાજન લેક વારે સહુ, મ કરે એવડી વાત; રૂડા રાજા. મેઘરથ કહે ધમફળ ભલાં, જીવદયા મુજ ઘાત. ૨૦ ધ૦-૧૦ ત્રાજવે બેઠા રાજવી, જે ભાવે તે ખાય; રૂડા પંખી. જીવથી પારે અધિકે ગણ્યો, ધન્ય પિતા તુજ માય. રૂડા
રાજા. ધન્ય૦-૧૧ ચડતે પરિણામે રાજવી, સુર પ્રગટયો તિહાં આય; રૂડા રાજા. ખમાવે બહુવિધ કરી, લળી લળી લાગે પાય. રૂ. ૧૦-૧૨ ઇંદ્ર પ્રશંસા તાહરી કરી, તેહ તું છે રાય, રૂડા રાજા. મેઘરથ કાયા સાજી કરી, સુર પહોતે નિજ ઠાય. રૂ૦૧૦-૧૩ સંયમ લીધે મેઘરથ રાયજી, લાખ પૂરવનું આય; રૂડા રાવ વીશસ્થાનક વિધિએ સેવીયાં, તીર્થકર ગોત્ર બંધાય. રૂ૦ ધવ-૧૪ ઈગ્યારમે ભવે શ્રી શાંતિજી, પહોતા સર્વાર્થસિદ્ધ; રૂડા રાજા. તેત્રીસ સાગર આઉખું, સુખ વિલસે સુર રિદ્ધ. રૂ. પ૦–૧૫ એક પારેવાની દયા થકી, બે પદવી પામ્યા નરિદ; રૂડા રાજા. પાંચમા ચક્રવત્તિ જાણીએ, સોળમા શાંતિ જિર્ણોદ. રૂ. ૫૦-૧૬ બારમા ભવે શ્રી શાંતિજ, અચિરા કુખે અવતાર; રૂડા રાજા. દીક્ષા લેઈને કેવળ વર્યા, પહેતા મુગતિ મેઝાર. રૂ. -૧૭ ત્રીજે ભવે શિવસુખ લહ્યા, પામ્યા અનંત જ્ઞાન; રૂડા રાજા. તીર્થંકર પદવી લહી, લાખ વર્ષ આયુ જાણુ. રૂડા ધો-૧૮ દયા થકી નવનિધિ હોવે, દયા તે સુખની ખાણ, રૂડા રાજા. ભવ અનંતની એ સગી, દયા તે માતા જાણ. રૂ. પ૦-૧૯ ગજ ભવે સસલે રાખીઓ, મેઘકુમાર ગુણખાણ રૂડા રાત્ર શ્રેણિક રાય સુત સુખ લહ્યાં પહોતો અનુત્તર વિમાન રૂ૫૦-૨૦ એમ જાણી દયા પાળજે, મનમાંહિ કરૂણા આણ; રૂડા રાજા સમયસુંદર એમ વીનવે, દયાથી સુખ નિરવાણ, રૂ૦૧૦-૧૧ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org