SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજિમતિ રહનેમિની સજઝાય [૧૮૫ વ્રત ચૂકીને દુર્ગતિ અવતરશો, પરમાધામને વશ પડશે, જે આળ હમારી તમે કરશે. એ દેવરજી -૫ તે નિજ કૂળની લજજા મૂકી, અતિચાર ગયે સંયમ ચૂકી; કુણ નિરખે હો મુનિ નિજ ઘૂંકી. એ દેવરજી –૬ એહ વાત તેને નવિ છાજે છે, ઈમ જપતાં યદુકૂળ લાજે છે; વળી મહાવ્રત તમારાં ભાંજે છે. એ દેવરજી–૭ જુઓ અમ સરખી રાણી રૂડી, ભર યૌવન તમ ભ્રાતે છેડી; તોય મૂરખ પ્રીતિ કિસી જેડી, એ રહનેમિ; નેમિ તણી હું નારી તે જેને વિચારી, અતિ હિતકારી, ગુરૂ બંધવની નારી તે જનની હારી.-૮ પ્રતિબંધ ઈત્યાદિક ઈમ આપી, દેવરનું દિલડું સ્થિર સ્થાપી; દેઈ મિસ્યા દુષ્કૃત અઘ કાપી. એ રહનેમિ-૯ તવ તે તિહાંથી તુરત જ વળીયા, કહે ઉત્તમ જન પંથે ભળીયા; રહનેમિ રાજુલ જિનને મળીયા. એ રહનેમિ-૧૦ સહસાવન સંયમ નિરધારી, શિવ પહત્યા જિન રાજુલ નારી; એ અવિચળ જેડ યદુ અવતારી, પ્રભુ સુખકારી, લેઈ સંયમ રહનેમિ વય શિવનારી, ભવિ ઉપગારી, નેમિ નવ ભવ નેહ પ્રથમ પ્રિય તારી.-૧૧ રહનેમિ સંસાર જણાવ્યું છે, રાજુલ શુદ્ધ માર્ગ સુણાવ્યો છે; ઈહાં એ અધિકાર બનાવ્યો છે. પ્રભુ ઉપગારી૦-૧૨ સંવત પંચોતેર અઢારે, કાર્તિક સુદી બીજ રવિવારે; ચિત્ત ચોકસ ચાર ચતુર ધારે. પ્રભુ ઉપગાર -૧૩ ગુરૂ ગૌતમ નામે જસ પાયે, તસશિષ્ય ખુશાલવિજય ભા; તસ શિષ્ય ઉત્તમચંદ ગુણ ગાયે. પ્રભુ ઉપગારી૦–૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy