________________
૧૮૪ ]
શ્રી જૈન સઝાય સગ્રહ
કેવળી થઈ ને વિચર્યાં દેશ વિદેશ જે, મહુ જન તાર્યા દેઈ વર ઉપદેશ જો; શિવ સુખ સજાએ પેાઢચા અગુરૂલઘુ ગુણેજો.-૩૯ ગુણે કરી ઢાય ગાથા સુણજો સયણાં જો, એક એક ગાથા આંતર ખેડુનાં વયણાં જો; શ્રીજીભવીર વિવેકી નિત્ય વંદન કરે જો.-૪૦
શ્રી ઉત્તમચંદજી વિરચિત. શ્રીરાજિમતિ રહેનેમિની સજઝાય
(૧૩૩)
એક દિવસ વિષે રહનેમિ રહ્યા કાઉસગ્ગ ધ્યાને; રાજુલ રહી તસ ગુફામાંહી, ચીવર સૂકાવે છાને. એ આંકણી. ઋષિરાજુલ દેખીને ગળીયા છે, કાઉસગ્ગ કરવાને બળીયા છે; મુનિ માંહીથી ચળીયા છે. એક૦-૧ રહેનેામ હર હેડે લાવે, પેખી રાજિમતી બહુ સુખ પાવે, મન ચિતવે રાજુલ પ્રિયે આવે, એ વહુઅરજી, અમ સાથે સંસાર તણાં સુખ માણેા; સેા પરિહરીજી,
પ્રેમ પ્રિય કે અંધવ ઉપર આણેા. એક૦-૨ આપણે સંસાર સફળ કરશું, પછી વૃદ્ધ પણે વળી વ્રત ધરશું; લેઈ સ યમ ભવસાગર તરશુ. એ વહુઅરજી૦-૩ ઇમ નિરુણી વચન રાજુલનારી, દે સાર શિખામણ સુખકારી; કહે વાણી હિતકારી, આ દેવરજી, ભૂલ્યાં ભમશે લહેશે.
ઉત્તમ
વ્રત
ભવ ભારી.-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org