________________
રાજિમતી અને રહનેમિને સંવાદ
[૧૮૩
કર્યો અમને તમે શ્વાન બરાબર સાચે જે, તે તુમ શું હવે રાગ તે ધરે કાચ જે; લાગે તમારો શિક્ષાને મુજને ઘણે જો.-૩૧ મુજને ઘણે છે દીયરીઆનો નેહ , તેણે કહું છું અગંધન કૂળના નાગ જે; અગનિ પડે પણ વિષ વમીયું ચૂસે નહિ જે-૩ર ચૂસે નહિ તિર્યંચ પશુ વિખ્યાત છે, તેથી ભૂંડે હું નર ક્ષત્રિય જાત જે; તમે ગુરૂ માતા વાત કિહાં કરશે નહિ જે.-૩૩ કરશે નહિ પણ જાણે જિનવર જ્ઞાની જે, જ્ઞાની આગળ વાત ન જગમાં છાની જે; પ્રભુ પાસે આલેયણ લઈ નિર્મળ થાવું જે.-૩૪ નિર્મળ થાવા જઈશું પ્રભુની પાસે જો, મિચ્છામિ દુકકર્ડ તુમશું શુભ વાસે જો; કૂપ પડંતાં તમે કર ઝાલી રાખીયો જો.-૩૫ રાખે આતમ પિતાને મુનિરાયા જે,
સ્વામી સહેદર માત શિવાના જાયા જો; રહનેમ સંયમે ઠરીયા ઈમ સાંભળી જ.-૩૬ સાંભળી જઈ પ્રભુ ચરણે શીશ નમાવી જો, આયણ લઈ ઉજવલ ભાવના ભાવી જો; કેવળ પામી શિવ પદવી વરીયા સુખે જો.-૩૭ સુખે રહ્યા ઘરમાં શત વરસ તે ચાર જો, એક વરસ છઘથે રાજુલ નાર જો; એક વિહણાં પાંચશે વરસ જ કેવળી જો.-૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org