________________
૧૮૨]
શ્રી જૈન સઝાય સંગ્રહ
જશે ખરા પણ બાળપણમાં જંગી જે, વાત ન જાણે સા સંસારિક ભેગી જજે, ભુગત ભેગી થઈ અંતે સંયમ સાધશું જે-૨૩ સાધશું અને સંયમ તે સવિ ખોટું છે, જરા પણાનું દુઃખ સંસારે મોટું છે; વ્રત ભાંગીને જીવ્યા તે નરકે ગયા જે.-૨૪ ગયા નરકે તે જેણે ફરી વ્રત નવિ ધરીયા જે, ભાંગે પરિણામે સંયમ આચરીયા જે; ચારિત્રે ચિત્ત ઠરશે ઈચ્છા પૂરણે જ.-૨૫ ઈચ્છા પૂરણ કેઈ કાળે નવિ થાવે છે, સ્વ તણા સુખ વાર અનંતી પાવે છે; ભવભય પામી પંડિત દીક્ષા નવિ તજે જે.-૨૬ નવિ તજે તો પૂરવધર કિમ ચૂક્યા છે, રહી ઘર વાસે તપ જપ વેષ જ મૂક્યા છે અરિહા વાત એકાંતે શાસન નવિ કહે જે.-૨૭ કહે એકાંતે બ્રહ્મચર્ય જિનવરીયા જે, વ્રત તજી પૂરવધર નિગોદે પડીયા જે, વિષ ખાતાં સંસારે કુણ સુખીયા થયા જે–૨૮ થયા જિનેશ્વર સુખ વિલસી સંસારે જે, કેવળ પામી પછી જગતને તારે જો; દીક્ષા લેશું આપણે સુખ લીલા કરી જે-૨૯ કિરીયા સંયમ જિન આણા શિર ધારે જે, ચળચિત્ત કરીને ચરણ તણું ફળ હાર જે; વમન ભખતાં શ્વાન પરે વાંછા કરે જે.-૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org