SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮] શ્રી જૈન સઝાય સંગ્રહ ગ શેક સાતમ તિથી સારી રે, નેમ નિરંજન બ્રહ્મચારી રે, તેના નામની જાઉં બલિહારી. મનોહર૦-૭ આવી આઠમ આનંદકારી રે, હું તે આઠ ભવાંતર નારી રે; વાલમ મત મૂકો વિસારી. મને હર૦-૮ નેમે નવમે ભવ સારે રે, નેમ રાજુલને આધારે રે; નેહ નિર્વહી પાર ઉતારો રે. મને હર૦-૯ દશમે પ્રભુ દયા ધરો જે રે, અબળાની આશિષ લીજે રે, તે માટે દરિશણ દીજે. મનેહર૦-૧૦ અગિયારસે એકલી નારી રે, પિયુ મેલી તમે નિરધારી રે; પ્રીતમ તમે પર ઉપકારી. મનહર૦-૧૧ બારસના બેલ સંભાળે રે, આડે આ વરસાળો રે; મેહન કીમ ભરીએ ઉચાળ. મનહર૦-૧૨ તેરશે તોરણથી ફરીઆ રે, ગીરનાર ભણી સંચરી આ રે, નેમ રાજિમતી નહિવરીયા. મનહર૦–૧૩ દશથી ચિંતા ભાંગી રે, સુત સમુદ્રવિજય લય લાગી રે, પ્રભુ થઈ બેઠા નિરાગી. મનહર૦–૧૪ પુનમે તો પરમ પદ ધારી રે, થયા જન્મ મરણ ભય વારી રે; પ્રભુએ રાજુલને તારી. મને હર૦-૧૫ પંદર તિથિ પૂરી ગાઈ રે, કહે રાજરતન સુખદાઈ રે; તેજ ખેટકપુરમાં સવાઈ. મનેહર૦-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy