SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તેમરાજુલના બાર માસા [ ૧૭૭ ભૃગુ શુક્ર થકી ભય ભાગેા રે, જેમ નાહર આગે છાગા રે; નિજ થાનક જોવા લાગે. પ્રભુ-દ્ નિશ્ચર ચીડ કહી જે રે, સ્થિર સ્થાનક વાર લહી રે; પ્રભુ ગુણ અવગુણ પરખીજે. સાતવાર એ રાજુલ રાણી રે, કહે રાજરતન એમ વાણી રે; પ્રભુ ગુણ ગાયે સુખીયા પ્રાણી. પ્રભુ-૮ પ્રભુ૦-૭ રાજુલની પંદર તિથિ (૧૩૧ ) રાગ ઉપર મુજમ પડવે પિયુ પ્રીતજ પાળેા રે, પ્રેમદા શું અયેલા ટાળેા રે; નેહ કરીને નજરે ભાળેા, મનોહર મળવું સુધારસ તાલે રે. રાણી રાજુલ એણી પરે બાલે. મનેહર૦-૧ આજે બીજ નેહ ન કીજે રે, ઢેગાળા છેહ ન દીજે રે; ખેાટી વાતના અંત ન લીજે. મનાહર૦-૨ ત્રીજે તે તમને નમીએ રે, પિયુ પરદેશ કિમ ભમીએ રે; નિજ સ્વામીની સંગે રમીએ, મનેાહર૦-૩ ચેાથે ચિત્ત ચામું કીધું રે, જેણે દાન અભય જગ દીધું રે; તેણે વિંતનુ ફળ લીધું. મનેાહર૦-૪ પાંચમે પંચમ જગપતિ જોઈ રે, ભાખે કેસરની ખુશાઇ રે; કીમ કાઢી નખાયે નખાચે ધાઈ. મનાહર૦-૫ છઠે ષવિધ જીવના માતા રે, જિમ આઠે પ્રવચન માતા રે; એ તે સાથે કરમ વિધાતા. મનાહર૦-૬ ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy