________________
૧૭૬ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
માગશીરે માનની મદમાતી રે, કેફિલ સમ ક8 ગાતી રે; દીપે કનકલતા તનુ ભાતી રે. દયાળુ- ૯ પિષે પ્રેમ સવા કીજે રે, અકળાયે અંત ન લીજે રે; ઉપશમ રસ અમૃત પીજે. દયાળુ –૧૦ મહા મહીને મનહર નારી રે, ઉગ્રસેન ધૂકની સારી રે; વાલમ તમે જુઓ વિચારી. દયાળુ –૧૧. ફાગુને કેસુ વન ફળી અરે, નેમજી રાજુલને મળીરે; ભવભવનાં પાતિક ટળી. દયાળુ ૦-૧૨
બાર માસ ભલી પરે ગાયા રે, આજ અધિકાનંદ મેં પાયા રે, રાજરતન રસુલપુર ડાયા, દયાળુનેમજી દીલ વસી રે.-૧૩
શ્રી નેમજીના સાત વાર
(૧૩૦)
રાગ ઉપર મુજબ રવિવારે તે હો રઢીયાળા રે, આદિત્યની આકરી ઝાળા રે; એમ રાજમતિ કહે વહાલા, પ્રભુજી માનીએ અરદાસ રે,
વિસરી ન મૂકે નિરાશ. પ્રભુ –૧ સોમ સોળે કળાએ પૂરે રે, શશિ ચંદ નહીં અધૂરો રે; તે માટે ચિંતા ચૂરે.
પ્રભુ –ર ભોમ મંગળ ભાગ્ય નિધાન રે, જેણે દૂર કર્યું અભિમાન રે; નમીએ નેમજી ભગવાન.
પ્રભુ૦-૩ બુધે પ્રભુ બંધ વધાર્યો છે, જેણે સંસારને ભય વાર્યો રે; ભવ્ય જીવને પાર ઉતાર્યો રે.
પ્રભુ –૪ ગુરૂ બૃહસ્પતિ હાય રે, જેણે મેહ મત્સર માર માર્યો રે; જીવન જમ ભયથી ઉગાર્યો.
પ્રભુ –પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org