________________
શ્રી નેમરાજુલના બાર માસા
[૧૭પ
• ૧
ક
ક
ખ ૧ કે
૨
u
v
w w x 4 w w
w
w - ૧૮ ૧
* * * *
* *
*
* *
*
*
*
*
*
* * *
*
શ્રી રાજરતનજી વિરચિત શ્રી નેમરાજુલના બાર માસા .
(૧૯) સનેહી વીરજી જયકારી રે -એ રાગ. ચૈત્ર માસે તે ચતુરા ચિતે રે, નેમ જઈ વસ્યા એકાંત રે;
મનની કેમ ભાગે બ્રાંત. દયાળુ નેમજી દીલ વસી રે, એ તે શિવરમણને
રસીયે. દયાળુ - ૧ વૈશાખે વનિતા વિખેરે; દુઃખ દેખીને મનડું કલખે રે; પિયુ મળવાને તનડું તલપે. દયાળુ – ૨ જેકે યૌવન યુવતિ લાજે રે, તડકા લૂ ઉના વાજે રે; વિર હી દીલ ભ ત ર દાઝે. દયાળુ- ૩ અબળા એ કેલી આષાઢે રે, વેલડી વળગી છે વાડે રે; ર્યા પંખીઓ માળા ઝાડે. દયાળુ૦- ૪ શ્રાવણ સુંદર સોભાગી રે, વરસે ઝરમર ઝરમર ઝડ લાગી રે; પીડ મોર મધુર સ્વર રાગી. દયાળ૦- ૫ ભલી ભામિની ભાદરવા માસેરે, પિયુને મળવાની આશે રે; દીન રેન ગમે વિશ્વાસે. દયાળુ - ૬
આ એ તે અવનિ પે રે, તરૂણીની શોભા લેપે રે, રાણી રાજુલ રતિય ન કોપ રે. દયાળુ – ૭
કહે કાતિક કામિની કાતી રે, પિયુ વિર દાઝે છાતી રે; . દીસે ગુંજા તણે પરે રાતી. દયાળુ - ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org