SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ રાજિમતી અને રહનેમિને સંવાદ [ ૧૭૮ - + = + + = = = = = - - - શ્રી વીરવિજયજી વિરચિત રાજિમતી અને રહનેમિનો સંવાદ (૧૩૨) વાયા વાયા ઉત્તર દિશિના વાય .-એ રાગ. રહનેમિ અંબર વિણ રાજુલ દેખી જે, મદનદય માહ્યા મુનિ ચિત્ત ગવેષી જો; કહે સુંદરી સુંદર મેળા સંસારમાં જે – ૧ સંસારી મેળા આવે શા કાજ જે, ચીર ધરી કહે રાજુલ તુમે મુનિરાજ જે; આજ કિશું સંભાળ મેળા વિસર્યા જે– ૨ વિસરે નહિ રાગીને પૂરવ પ્રીત જે, પ્રીત કરી રહે દૂર એ મૂરખ રીત જે; ચતુર શું ચિત્ત મેળા ચતુરને સાંભળે છે.- ૩ સાંભળે પણ હિમશું તુમ સે મેળાપ જે, દીયર ભાઈ પણાની જગમાં છાપ જે; તેમાં શે ચિત્ત મેળો ફેગટ રાગને જ.- ૪ ફેગટ રાગે રોતાં તમે ઘરમાંહી જે, તજી તુમને મુજ ભાઈ ગયા વનમાંહી જે; અમે તુમ ઘેર નિત વાત વિસામે આવતાં જો- ૫ આવતાં તે હું દેતી આદરમાન જે, પ્રીતમ લઘુ બંધવ મુજ ભાઈ સમાન જે; કંત વિયોગે તુમશું વાત વિસામતી જે – ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy