SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમરાજિમતીના બારમાસા [૧૭૩ જેઠ માસે જુલમના તાપ, તપતી ભૂતળા, , આઠ માસનો મેઘ વિગ, બળે તરૂ કુતળા; પશુ પંખી વિસામા બાય રે, શીતળ છાયા તરૂ; મારે પિયુ વિના નહિ વિસરામ, નાતીને નોતરું. મધુ-૧૪ સખી આવીયે માસ આષાઢ, ભરે જળ વાદળી, ગરજાર ટહુકે મેર, ઝબુકે વીજળી; વરસાદે વસુધા નવપલ્લવ હરીઆં ધરે, નદી નાળ ભરી નીર, બપિ પિયુ પિયુ કરે. મધુo-૧૫ ચોમાસે કરી તરૂ માળા, રમતાં પંખીયાં, એમ વીત્યા બારે માસ, પ્રીતમ ઘેર ન આવયા; શ્રાવણ સુદી છટ્ટે સ્વામી, ગયા સહસાવન, લેઈ સંયમ કેવળી થાય, દીન પંચાવને. મધુરા–૧૬ નેમ મુખથી રાજુલ નવ ભવ, નેહ નિહાળતી, વૈરાગ સુધારસ લીન, સદા મન વાળતી; કાળાંતરે તેમ દયાળ, તિહાં દેશના દીએ, પ્રભુ હાથ સાહેલી સાથ, રાજુલ દીક્ષા લીએ. મધુ –૧૭ લઈ કેવળ કરી પરીસાટન, બેહુ મુગતિ ગયા, બની પ્રીત તે સાદી અનંત, ભાગ્યે ભેળાં થયાં; શુભ વીરવિજય સુખ લીલ, મગન વિશેષતા, લેકનાળની નાટક શાળ, સમયમાં દેખતા. મધુo-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy