SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] શ્રી જૈન સજઝાય સંગ્રહ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *.* * * * * * પોષ માસે પિતાની છડી, શિયાળે ચાલીયા, વાલેસર વિના વેરણ રાત, સૂના મહેલ માળીયાં; જાય જોબનીયું ભરપૂર, અરણ્ય જેમ માલતી, જેના પિયુ રે ગયા પરદેશ, દુખે દીન કાઢતી. મધુ - ૮ પિયુ મહા માસે મત જાઓ રે, હિમાળે હાલશે, રયણી એક વરસ સમાન, વિયેગી સાલશે; લંકાથી સીતા પટ માસે, રામ ઘર લાવીયા, એવા વહી ગયા સાત માસ, પ્રીતમ ઘેર ન આવીયા. -૦-૯ - હલકા હસંત વસંત, આકાશથી ઉતર્યો, - માનું ફાગણ સુર નર રાય, મળીને નોતર્યો; - હળી ખેલે ગેપી ગેવિંદ, હિમુ ઘર આવતી, અતિ કેચુઆ ઝુંપાપાત, વિગે માલતી. મધુo-૧૦ સખી ઐતરે ચિત્ત થકી, વિહોહી વાલમે, આવા દુઃખના દહાડા કિમ જાય, ઉગે રવિ આથમે; આંખ મીંચાણે મળી જાય રે, ઉઘાડે વેગળે, સામળીએ સિદ્ધ સરૂપ, સુપનમાં આગળ. મધુ૦-૧૧ રમે હંસયુગલ શુક મોર, ચકર સરોવરે, નિજ નાથ સહિયરને સાથ, સુખે રમે વન ઘરે; મુખ મંજરી આંબા ડાળે, કેયલ ટહુકતી, સખી વાતમાં વીત્યે વસંત, રૂએ રાજિમતી. મધુ ૦-૧૨ સખી વૈશાખે વનમાંહે રે, હીંચોળા હીંચતાં, કદલીઘર ફૂલ બિછાય, ખુશીથી નાચતા; સરોવર જળ કમળે કેલ, કરંતા રાજવી, મુજ સરખી છબીલી નાર, લગન લેઈ લાજવી. મધુ –૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW.
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy