________________
શ્રી નેમરાજિમતીને બારમાસા
[૧૭
સખી શારે કહું અવદાત, વિયેગી દુઃખી તણું,
દુનિયામાં દુર્જન લેક, હાંસી કરે ઘણા; મીઠી લાગે પરની વાત, અગન પગ ના લહે,
કેનાં મેભ ચુવે કેનાં નેવ, તે મુખ ના કહે. મધુ – ૨ સખી શ્રાવણ છઠે મેલી, મહીયરીયા તળે,
છઠ્ઠી છટકી વારધી વેલ, વાળી નહિ વળે; કામ વરતી ફરતી ધરતી, ઝરતી વાદળી,
ગયે શ્રાવણ માસ નિરાશ, રાજુલ એકલી. મધુ - ૩ સખી ભાદરવે ભરથાર, વિના કેમ રીઝીએ,
વિરહાનલ ઉઠી ઝાળ, ધુંવા વિણ દાઝીએ; ફળ પાક્યાં વર્ષણ શાળ, ન ખાઈએ ખેલીએ,
હત દુઃખના દહાડા બે ચાર, આઘા ઠેલીએ. મધુર- ૪ બેન આ માસે સેવ, સુંવાળી સુખડી,
ગયા દસરે દશેરાના દિન, દિવાળી ઢંકડી; સખી લાંઘણ કરીએ લાખ, સરસ નવિ ભેજના,
રંગ તાનને નાટક શાળ, પિયુ વિના પખણ. મધુ - ૫ માસ કાતિકે કેલિ કરે, નરનારી બાગમાં,
જેણે માસે ટબુકે ટાઢ, કુમારી રાગમાં, જેના વાલમ ગયા વિદેશ, સંદેશા મોકલે,
મારે ગામ ઘણું ઘરવટ, વસે પિયુ વેગળે. મધુo- ૬ સખી માગશીરે માગણના, મને રથ પૂરતા,
મને મેલી બાળે વેશ, ચતુર ગુણ ચૂરતા; સખી કઈ રે સંદેશો લઈ આપી જાય મુજ કને,
તેને દેઉં રે મોતનકો હાર, અમુલખ ભૂષણે. મધુ – ૭"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org