________________
૧૭૦ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
* *
*
* * *
*
* *
* * * * * * * * *
********
*
****
*****
***
****
કહે કેમ કીજે રે સાજના, કર્મને દીજે રે દેષ; કારણ વિહૂણ રે પરહરી, એ શું એવડો રે રોષ. તેં-૨૧ આપે કીધો રે ઓરતે, લેપી અવિચળ વાટ; પાપ તે કીધાં રે મેં ઘણા, ધર્મ ન વાહ રે વાત. તેં –૨૨ રંભા સરખી રે અંગના, તે કાં મૂકી રે નેમ; પંચ વિષય સુખ ભોગવે, બોલે શિવાદેવી એમ. વેં૦-૨૩ રાખી માતા રે માઉલે, રાખી નહિ હાં રે કીધ; રાખે રાજુલ કેટલાં, રાખે બલભદ્ર ભ્રાત. તૈ૦–૨૪ સુણ સુણ મહારી રે માવડી, એમ બોલે જિનવર નેમ; કારમો રંગ પતંગને, તે રંગ ધરીએ કેમ. તેં –૨૫ રાજુલ જઈ ને મને મળે, વંદે પ્રભુના પાય; સ્વામીજી સંયમ આપીયે, જિણ વેષે સુખ થાય. તે૦-૨૬ પૂંઠે પહોતી રે પશ્વિની, નયણે નિરખંત નાર; લાવણ્યસમય મુનિ એમ ભણે,જેમ તરીએ સંસાર.૦–૨૭
શ્રી વિરવિજયજી કૃત નેમરાજુલના બાર માસા.
( ૧૨૭). સખી તોરણ આઈ કંથ ગયા નિજ મંદિરે,
જે નજર મેળા કીધ તે મુજ સાંભરે, ઘર લાવત ઝાલી હાથ, હું હેઠ ઉતરી,
પણ કરી વરઘોડો આત, છબીલે છેતરી; મધુબિંદુ સમે સંસાર, મુંઝાણા મહાલતા,
સંસારે સુખી અણગાર, જિનેશ્વર બેલતા- ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org