SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તેમ રાજુલની સજ્ઝાય [ ૧૬૭ સહુકા રમે નિજ માળીએ, વહાલા કામિની કથ સહેજ; થર થર ધ્રુજે મહારી દેહડી, મ્હારી સુની દેખીને સેજ. ૧૦-૮ વીતી હશે તે જાણશે, વહાલા વિરહની વેદના પૂર; ચતુર ચિત્તમાં સમજશે, શુ' લહે મૂરખ ભૂર. વહેલા૦-૯ પતગ રંગ દીસે ભલે, વહાલા ન ખસે તાવડ રી; ફાટે પણ ફીટે નહીં, હું તેા વારી ચેાળ મજીઠ. વહેલા૦-૧૦ ઉત્તમ સજ્જન પ્રીતડી, જેમ જળમાં તેલ નિરધાર; છાંયડી ત્રીજા પહેારની, તે તેા વડ જેવી વિસ્તાર. વહેલા૦-૧૧ દૂર થકી ગુણ સાંભળ્યા, વહાલા મન મળવાને થાય; વ્હાલેસર મુજ વિનતી, તે તે જિહાં તિહાં કહી ન જાય. વહેલા૦-૧૨ એક મ્હેલી ખીજે મળે, વહાલા મનમાં નહિ તસ ને; લીધા મૂકી જે કરે, તે તે આખર આપે છેહ. વહેલા૦-૧૩ જે મન તે તેહ મિલી રહ્યા, વહાલા ઉત્તમ ઉપમ તાસ; જો જો તિલ ફૂલની પ્રીતડી, તેની જગમાં રહી સુવાસ. ૧૦–૧૪ ખાવા પીવા પહેરવા, વહાલા મન ગમતા શણગાર, ભર યૌવન પિયુ ઘર નહિ, તેહના એળે ગયેા અવતાર. ૧૦-૧૫ ખાળપણે વિદ્યા ભણે, વૃદ્ધ પણે તપ આદરે, તે તે અવિચળ પાળે ચેાગ. વ૦-૧૬ કાગળ જગ ભલે સરજીયેા, વહાલા સાચા તે મિત્ર કહાય; મનનું દુઃખ માંડી લખું, તે તેા આંસુડે ગળી ગળી જાય. વહેલા૦~૧૭ ભરયૌવન ભાવે ભેગ; લેખ લાખેણેા રાજુલે લખ્યા, વહાલા નેમજી ગુણ અભિરામ; અક્ષરે અક્ષર વાંચો, મહારી કાડા કાડ સલામ. વહે-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy